કોફ્તા કરી (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ, ખસ ખસ, તજ, લવિંગ, મોટી એલચી અને મરી નવાયા પાણી માં પલાળી રાખો.
- 2
કાંદા, લસણ અને આદુ ને મીકસી ના જાર માં વાટી લો. ટામેટા વાટી લો. પલાળેલી સામગ્રી વાટી લો.
- 3
એક કડાઈ માં ૨૫ એમ.એલ. તેલ અને ૨૦ ગ્રામ બટર ગરમ કરવા મુકો.
- 4
હવે કડાઈ માં કાંદા નાખો. ૧ ટી સ્પૂન મીઠું નાખી, ધીમા તાપે બ્રાઉન શેકી લો.
- 5
હવે કાજુ ની પેસ્ટ નાખી, બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
- 6
હવે ટામેટા નાખી તેલ છૂટે ત્યાં સુધી સેકો.
- 7
હવે પ્લેટ માં તૈયાર કરેલા મસાલા એકસાથે નાખો. ૨ મિનિટ શેકો.
- 8
હવે મલાઈ નાખી બરાબર મિક્સ કરો. ૩ કપ પાણી નાખો. બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરો.
- 9
કોફ્તા: દૂધી ને છોલી લો. છીણી ને નીચોવી તેનું પાણી કાઢી લો
- 10
કડાઈ માં ૨૦૦ એમ.એલ.તેલ ગરમ કરવા મૂકો.
- 11
હવે છીણેલી દૂધી માં બેસન, મીઠું અને લાલ મરચું નાખી મિક્સ કરો. એમાંથી ૧૨ ભાગ કરી લો.
- 12
હવે ગરમ તેલ માં મધ્યમ તાપે સોનેરી તળી લો.
- 13
હવે તળેલા કોફ્તા સર્વ કરવા માટે એક બાઉલ માં કાઢી તેની ઉપર ગરમ કરી નાખી રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ અચાર નો મસાલો ઘરમાં તૈયાર હોય તો હાંડવો, ઢોકળા, ચીલા, ખીચુ ની સાથે સર્વ કરી શકાય. ફ્લાવર, ટીંડોળા, ગાજર જેવા શાક માં મસાલો અને તેલ નાખી તાજુ તાજુ બે દિવસ માટે બનાવી શકાય. એપલ, ગ્રેપ, પાઈન એપલ જેવા ફ્રુટ નું અથાણું પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
-
-
કાજુ અંગૂરી કરી
#એનિવર્સરી#મૈન કોર્સેમેન કોર્સે માટે..એક નવીનતમ કરી ની રેસીપી... કાજુ અને સીડલેસ લીલી દ્રાક્ષ ની સ્વાદિષ્ટ કરી. Jasmin Motta _ #BeingMotta -
-
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe in Gujarati)
#એનિવર્સરી#ડેઝર્ટસ/સ્વીટ્સ. Dipika Bhalla -
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
રોસ્ટેડ કોર્ન પાલક પનીર (Roasted Corn Palak Paneer recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક એન્ડ કરીસ#post-૩#આ શાક નોર્થ ઇન્ડિયા ના ઢાબા સ્ટાઈલ નું બનાવ્યું છે.એમાં શેકેલા મકાઈ ના દાણા નાખવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. ટામેટા ની ગ્રેવી તૈયાર કરી ને રાખી હોય એ ગ્રેવીમાં જ બધા પંજાબી શાક તૈયાર કરે. આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે .એક વાર જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
-
-
-
-
-
-
ખાજા(khaja in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#ભુવનેશ્વર ના પૂરી માં પ્રખ્યાત જગન્નાથ નું મંદિર છે. ખાજા નો પ્રસાદ આ મંદિર માં ચડાવાય છે.ખાજા અહીંની પ્રખ્યાત મીઠાઈ છે. દિવાળી, દશેરા અને લગ્ન પ્રસંગે આ બનાવાય છે. Dipika Bhalla -
-
મગ ની દાળ ની કરી
#goldenapron3Week 2પચવા માં હલ્કી, સ્વાદ માં ટેસ્ટી અને બનાવવા માં ઝટપટ એવી આ કરી અમે મોટા ભાગે ડીનર માં ભાખરી અને મસાલા વાળી ડુંગળી સાથે ખાઈએ છીએ. સરસ સંતોષ વળે છે. Priyangi Pujara -
-
વઘારેલી કોદરી (Vaghareli Kodri recipe in Gujarati)
#KS2 ડાયાબીટીક માટે ઉત્તમ અને પોષક વાનગી. આ ધાન્ય પચવામાં હલકુ, પોષક તત્વો થી ભરપુર છે.માંદગીમાં કોદરી ના સેવન થી શરીર ને બળ અને રોગ સામે લડવાની તાકાત આપે છે, લાંબા સમય સુધી એનર્જી રહે છે. ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં કોદરી મુખ્ય ખોરાક છે. Dipika Bhalla -
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)
#સુપરશેફ1#week-1#શાક એન્ડ કરીસ#post-4 Dipika Bhalla -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ