રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચાં ને વચ્ચે થી કાપી લો.મિક્સર ના જારમાં ગાંઠિયા, મીઠું,લીલાધાણા, ગરમ મસાલો મિક્સ કરો, પીસી લો.
- 2
કાપેલા મરચા ની અંદર ગાંઠિયા ના મસાલા ને મરચા ની જગ્યા માં વચ્ચે થી ભરી લો.ચણા ના લોટ માં મીઠું,બેકિંગ સોડા નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને બોળો તૈયાર કરો.
- 3
હવે તેલ ગરમ થવા મુકો.ચણા ના બોલા માં ડુબાડી ને તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભરેલાં મરચાં નાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#વિન્ટરકિચનચેલેન્જ Hemaxi Patel -
-
રજવાડી ઢોકળી નુ શાક (બેસન)
#goldenapron3#week1# રેસ્ટોરન્ટ સ્ટાઇલમે અહીં ગોલ્ડન એપૉન માટે બેસન નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
બેસન પાત્રા
પાત્રા પર બેસન લગાવી એ છીએ પણ બેસન સાથે વઘારી ને ખાવા ની બહું મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા "બેસન પાત્રા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day29 Urvashi Mehta -
બટાકા ના સ્ટફ મિર્ચી વડા (Potato Stuffed Mirchi Vada Recipe In Gujarati)
#GA4#Week1# potato mirchi vada Maitry shah -
-
બટાટા વડા
#કાંદાલસણગુજરાતીઓના સ્પેશ્યલ બટાટાવડા વરસાદ ની સીઝન માં ખાવાની ખૂબ મજા પડે .. ગરમ ગરમ વડા ને ચટણી જો મળી જાય તો શું કેહવું .. Kalpana Parmar -
-
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
-
-
-
-
બેસન ટીકકા મસાલા
#goldenapron3#week1ગોલ્ડન એપ્રોન ના પહેલા વીક માં બેસન અને ઓનીયન નો ઉપયોગ કરી મેં એક પંજાબી શાક બનાવ્યું છે.પનીર ના ટુકડા ને બદલે મેં બેસન ના ટૂકડા બનાવી ને કર્યું છે.બેસન ટીકકા મસાલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
મેથીના ગોટા અને બેસન ચટણી(Methi pakoda and besan Chutney recipe in Gujarati)
#GA4#week12#બેસન#મેથીના ગોટા અને બેસન ચટણી Arpita Kushal Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11463572
ટિપ્પણીઓ