મેથીના ગોટા અને બેસન ચટણી(Methi pakoda and besan Chutney recipe in Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
મેથીના ગોટા અને બેસન ચટણી(Methi pakoda and besan Chutney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બેસન લો તેમાં ઝીણી સમારેલી મેથી લીલા મરચાં લીલુ લસણ મીઠું લીલા ધાણા ખાંડ નાખી મિક્સ કરી લો પછી તેમાં જરૂર જેટલું પાણી રેડી ફરીથી મિક્સ કરી લો પછી તેમાં સોડા નાખો અને ઉપર ગરમ તેલ રેડો અને મિક્સ કરી લો અને ગરમ તેલમાં ગોટા ઉતારી લો
- 2
- 3
- 4
ચટણી બનાવવા માટે- એક તપેલીમાં બેસન લો તેમાં જરૂર જેટલું પાણી રેડો તેમાં મીઠું લીંબુ ના ફૂલ ખાંડ નાખી ગ્રાઈન્ડર થી ગ્રાઈન્ડ કરી લો.
- 5
પછી એક વઘારીયા માં તેલ ગરમ કરો તેમાં રાઈ લીલાં મરચાં લીમડો હળદર નાખી વઘારને બેસન વાળા મિશ્રણમાં રેડી દો અને તપેલીને ગેસ પર ગરમ કરવા મૂકો અને ચટણીને થોડીવાર ઉકળવા દો થઈ જાય એટલે બાઉલમાં કાઢી લો.
- 6
- 7
- 8
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના ગોટા વિથ બેસન ચટણી (Methi Gota With Besan Chutney Recipe In Gujarati)
#GA4#week2#post1#Fenugreek#મેથી_ના_ગોટા_વિથ_બેસન_ચટણી ( Methi's Gota with Besan Chutney ) મેથી ના ગોટા એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. મેથી ના ગોટા સવાર ના નાસ્તા સાથે ખાવા મળી જાય તો મજા પડી જાય છે. આ મેથી ના ગોટા સાથે મે કોઈ પણ ફરસાણ જેમ કે ફાફડા, ભજીયા, કે ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે છે એ બેસન ચટણી એટલે કે બેસન ની કઢી બનાવી છે. જે આ મેથી ગોટા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા બાળકો ના તો આ ગોટા ફેવરીટ છે. Daxa Parmar -
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3 તો ચાલો આવા સરસ શિયાળા ની મોસમ માં ભજીયા ખાઈએ. પણ મેથીના ગોટા કડક થાય છે ને અંદર જાળી નથી પડતી એવી ફરિયાદ કરતા લોકોને આ રેસિપી જોતા મસ્ત સોફ્ટ અને ઝાળી વાળા ભજીયા બનશે.મેથીના ગોટા Vidhi V Popat -
-
બેસન ની ચટણી
#goldenapron3 week 4ફરસાણ ની દુકાન માં મળતી સ્વાદ માં પણ એવીજ બેસન ની ચટણી mitesh panchal -
મેથી ગોટા અને કઢી(Methi pakoda and Kadhi recipe in Gujarati)
#GA4#Week12#Besan#ChanaNoLotબેસન કે ચણા નો લોટ. વસ્તુ એક પણ એમાં થી વેરાઈટી બનાવ જઈએ તો ગણાય નઈ આટલી છે. પણ મને તો બેસન ના નામ પાર સૌથી પહેલા ભજીયા જ દેખાય.મેથી ની ભાજી અને ચણા ના લોટ માં મસાલા નાખી ને ગોટા બનાવીએ એટલે બીજા ચાર ઘરે સુંગંધ જાય 😛😂શિયાળો છે એટલે મેથી ની ભાજી પણ મસ્ત મળે તો મેં પણ આજે સવાર ના નાસ્તા માં ગોટા અને બેસન માંથી જ બનતી યેલો ચટણી કે કઢી બનાવી દીધી. Vijyeta Gohil -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
ભજીયાની બેસન ચટણી (Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati)
#MW3#cookpadmid_week_chellenge#post2#ભજીયા_ફ્રાઇડ_ચેલેન્જ#ભજીયા#ભજીયાની_બેસન_ચટણી ( Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati ) આ ભજીયા ની ચટણી એ બેસન ની ચટણી છે. જે દરેક ફરસાણ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ને ફાફડા, ભજીયા, ગાઠીયા, બટેટાં વડા કે ગોટા સાથે સર્વ કરવામાં આવે છે. મેં પણ પાલક ના ગોટા સાથે સર્વ કરવા માટે આ બેસન ની ચટણી બનાવી છે. જે એકદમ ફરસાણ વાડા ના દુકાન જેવી જ બની છે. ઇનો ટેસ્ટ એકદમ ટેસ્ટી અને થોડો ખાટો મીઠો બન્યો છે. Daxa Parmar -
-
મેથીના ગોટા અને બેસનની ચટણી(Methi pakoda & besan chatney recipe in Gujarati)
#GA4#Week12#Besan heena -
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
-
-
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
મેથીના ગોટા(Methi Pakoda recipe in Gujarati)
#MW3#મેથીનાગોટા#પોચાઅનેજાડીદારમેથીનાભજિયા#MethiPakoda FoodFavourite2020 -
-
મેથીના ગોટા(Methi Gota Recipe in Gujarati)
#MW3શિયાળા ની ઠંડી માં મેથીના ગોટા ...... તો ચાલો ગોટા ની મજા માણીયે.... Rinku Rathod -
-
-
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને થોડા દિવસ થાય એટલે મેથીના ગોટા તો યાદ આવે જ. એમાં પણ હોમમેડ ગોટા હોય ત્યારે તો પૂછવાનું જ શું? મેથી ની ભાજી તથા સૂકા ધાણા આ ગોટા માં હોવાથી આ બંને આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
મેથીના ગોટા
#શિયાળા શિયાળામાં મેથી બહુ જ મળે છે, જેથી શિયાળામાં ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા જ અલગ હોય છે. Harsha Israni -
બેસન ચટણી (Besan Chutney Recipe In Gujarati)
બેસન ની ચટણી ગોટા, ફાફડા ,ભજીયા બધી વાનગીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં પહેલી વાર ઘરે બનાવી એકદમ બહાર જેવી બની છે. Manisha Hathi -
-
મેથીના ગોટા(ભજીયાં)(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીના ગોટા. શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમાગરમ મેથી ની ભાજી ના ગોટા ખાવાં ની મજા આવે છે. ભજીયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
-
ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati)
#MW3#bhajiyaઅત્યાર સુધી તમે ભજીયા તો બહુ ખાધા હશે.ભજીયા નું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય તો ચાલો આજે આપણે મિક્સ ભજીયા ની રેસીપી જોઇએ Komal Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14161567
ટિપ્પણીઓ