બેસન પાત્રા

Urvashi Mehta @cook_17324661
બેસન પાત્રા
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન પાત્રા બનાવવા માટે પહેલા ચણા ના લોટ માં હરદળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, લીંબુ નો રસ નાખી બેસન બનાવી લો પછી અળવી ના પાન ધોઈ નશો કાપી પાન પર બેસન લગાવી ગોળ વાળી ગેસ પર કુકર માં બાફવા મૂકો...
- 2
પછી સાત મિનિટ સુધી બાફી ગેસ બંધ કરી દો.હવે ગેસ પર નોનસ્ટીક પેન મૂકી તેમાં તેલ ગરમ કરી પાત્રા ને ગોળ કાપી બેસન સાથે, તલ,લીમડો, એક લીલું મરચું નાખી વઘાર કરી ખાંડ નાખી બધું મિક્સ કરીને ગેસ બંધ કરી ડીશ માં કાઢી લો..
- 3
પછી ડીશ માં કાઢી "બેસન પાત્રા" ને જમવા માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
ભૂંગડા બટાકા
ભૂંગડા બટાકા બહુ ઝડપથી બની જાય એવી વાનગી છે.એકવાર જરૂર થી બનાવો ને "ભૂંગડા બટાકા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day25 Urvashi Mehta -
સ્પાઇસી દાબેલી
દાબેલી ટેસ્ટ માંં બહુ જ સરસ બની છે.આવી ટેસ્ટી દાબેલી તમે જરૂર થી બનાવો ને દાબેલી ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day16 Urvashi Mehta -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ Urvashi Mehta -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
કેરી અને ડુંગળી નું કચુંબર
#goldanapron3#week10 કેરી અને ડુંગળી નું કચુંબર મને બહુ જ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
મટકા વેજીટેબલ રાઇસ
રાઇસ ને અલગ રીતે મટકા માં સર્વ કર્યા છે એટલે ખાવા ની પણ મજા આવશે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને "મટકા વેજીટેબલ રાઇસ " ને રાયતા સાથે ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day6 Urvashi Mehta -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta -
મેથી મસાલા બેસન ગેવું
#જૈન "મેથી મસાલા બેસન ગેવું" સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે આ વાનગી રોટલી કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે આ વાનગી ને બનાવો ને ગરમ ગરમ પીરસો. ને "મેથી મસાલા બેસન ગેવું "ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
મખમલી મેથી મુઠીયા
#India મખમલી મેથી મુઠીયા એટલે મલ્ટીગ્રેઈન લોટ માં દહીં નાખી લોટ બાંધી એ એટલે પોચાં-પોચાં મુઠીયા બને એને મખમલી મેથી મુઠીયા કહેવાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ નુડલ્સ
આ નુડલ્સ બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "સાઉદી વેજીટેબલ નુડલ્સ " ખાવા નો આનંદ લો.⚘#ઇબુક#Day1 Urvashi Mehta -
પાકા કેળાં નું શાક
#goldanapron કેળાં નું શાક બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
ચીલીયા
#લીલી ચીલીયા એટલે ચીલ ની ભાજીં માંથી બનતા મુઠીયા. જે સ્વાદ માં બહુ સરસ લાગે છે અને હેલ્થ માટે આ ભાજી બહુ સારી. એકવાર જરૂર થી બનાવો ને ચીલીયા ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કોથમીર ના થેપલા
બાળકો કોથમીર ટાળી ને વાનગી ખાય છે એટલે મેં ઘઉં ના લોટ માં કોથમીર નાખી મસ્ત મજેદાર થેપલા બનાવ્યાં છે આવા વિટામીન વાળા "કોથમીર ના થેપલા " તમે જરૂર થી બનાવો ને તમારા બાળકો ને લંચ બોક્સ માં આપો.⚘#અમદાવાદ Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10932323
ટિપ્પણીઓ (2)