મેકડોનાલ્ડ પિઝા મેક્પફ

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577

#ગોલ્ડનઅપ્રોન3 #વીક2 # મૈદો

મેકડોનાલ્ડ પિઝા મેક્પફ

#ગોલ્ડનઅપ્રોન3 #વીક2 # મૈદો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બાઉલ મૈદા નો લોટ
  2. 1બાઉલ સોજી
  3. 3 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ફિલિંગ માટે :--
  6. 2 ચમચીતેલ
  7. 1નાનો બાઉલ મકાઈ બાફેલી
  8. 1ડુંગળી ચોપ
  9. 1કેપ્સીકમ ચોપ
  10. 1ગાજર ચોપ
  11. થોડા વટાણા બાફેલા
  12. 5 ચમચીપિઝા સોસ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1ચીઝ ક્યુબ છીણેલુ
  15. અડધી ચમચી લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં મીઠું તેલ નાખી લોટ બાધી લેવો 1 કલાક માટે મુકી દો

  2. 2

    એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે લસણની પેસ્ટ નાંખવી ડુંગળી નાખી 1 મિનિટ સાતળો પછી કેપ્સીકમ ગાજર વટાણા મકાઈના દાણા પિઝા સોસ મીઠું નાખી સાંતળો 2 થી 3 મીનીટ માટે પછી ગેસ બંધ કરી દો હવે લોટ ની લોઇ લઈ પૂરી વણી ચોરસ ક્ટ કરી ફિલિંગ ભરી કાંટા થી પ્રેસ કરી બધા જ તેયાર કરી લો હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે બધા જ તળી લો કેચઅપ સાથે સર્વ કરો કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pragna Shoumil Shah
પર

ટિપ્પણીઓ

Similar Recipes