બેલ નો આઈસ્ક્રિમ

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

#સમર
#પોસ્ટ2
બેલ ના ફાયદા
૧- બીલીપત્ર ના ઝાડ ઉપર ઊગતું તેનું ફળ બીલું " high બ્લડ પ્રેશર "માટે ઉપયોગી છે.
૨- ડાયાબિટીઝ માટે પણ બીલું ફાયદાકારક છે.
૩- મોઢાના ચાંદા માટે પણ ઉપયોગી છે.
૪- અસ્થમા ,બ્રેસ્ટ કૅન્સર, આ બધા દર્દોમાં માં બીલું ખૂપ ફાયદાકારક છે.
૫- બીલવા થી શરીર માં ઠંડક મળે છે ....

બેલ નો આઈસ્ક્રિમ

2 કમેન્ટ્સ કરેલ છે

#સમર
#પોસ્ટ2
બેલ ના ફાયદા
૧- બીલીપત્ર ના ઝાડ ઉપર ઊગતું તેનું ફળ બીલું " high બ્લડ પ્રેશર "માટે ઉપયોગી છે.
૨- ડાયાબિટીઝ માટે પણ બીલું ફાયદાકારક છે.
૩- મોઢાના ચાંદા માટે પણ ઉપયોગી છે.
૪- અસ્થમા ,બ્રેસ્ટ કૅન્સર, આ બધા દર્દોમાં માં બીલું ખૂપ ફાયદાકારક છે.
૫- બીલવા થી શરીર માં ઠંડક મળે છે ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1- બીલવા નું ફળ
  2. 1 કપ- અમુલ ફ્રેશ ક્રિમ
  3. 2 કપ- મિલ્ક મેડ
  4. 1 ચપટી- ખાવાનો પીળો કલર
  5. ૧ કપ-ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બીલવા નું ફળ લો. બીલવા ને તોડી નાખવું.

  2. 2

    હવે અંદર નો પલ્પ કાઢી લો. આ પલ્પ ૧૦ મિનિટ માટે પાણી માં પલાળી રાખો. હવે હાતેથી સ્મેશ કરી લો.

  3. 3

    આ પલ્પને ચારની થી ચાળી લેવું.હવે આ પલ્પ તૈયાર થઈ ગયો છે.

  4. 4

    આઇસક્રીમ માટે ફ્રેશ ક્રીમ, કન્ડેસલટ મિલ્ક, અને બીલવા નો પલ્પ લો.

  5. 5

    હવે ફ્રેશ ક્રીમ એક બાઉલ માં લો. એક કઢાઈ માં બર્ફ લો તેમાં ક્રીમવારો બાઉલ રાખી ક્રીમ ૨ મિનિટ વિપ કરવું.

  6. 6

    હવે તેમાં મિલ્કમેડ નાખી ૨ મિનિટ વિપ કરવું.હવે તેમાં બીલવા નો પલ્પ નાખી ૩ મિનિટ વિપ કરવું.

  7. 7

    હવે તેમાં ૧ ટીપું ખાવાનો પીળો કલર નાખી મિક્સ કરવું.

  8. 8

    આ મિક્ચર એક એરટાઈટ ડબામાં રાખી ફ્રીઝર માં ૬ કલાક માટે સેટ કરવા રાખવું.

  9. 9

    હવે તેને બહાર કાઢી ૫ મિનિટ ફરીથી ફેટી લેવું.પછી ફ્રીઝર માં ૬-૭ કલાક સેટ કરવા રાખવું.

  10. 10

    તો તૈયાર શરીર માં એકદમ ઠંડક આપે એવો બેલ નો આઈસ્ક્રિમ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes