મેગી બોલ્સ

#goldenapron3
#week3
આજે હું લઈને આવી છું મેગી બોલ્સ. મેગી તો ખાતા જ હોયે પણ આ અલગ છે જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે તો તમે જરૂર ટ્રાય કરજો.
મેગી બોલ્સ
#goldenapron3
#week3
આજે હું લઈને આવી છું મેગી બોલ્સ. મેગી તો ખાતા જ હોયે પણ આ અલગ છે જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે તો તમે જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી બાફેલી લો. એક બાઉલમાં કશ કરેલા બટેટા લો તેમાં મેગી,લાલ મરચું,મીઠું,ચાટ મસાલો,મેગી મસાલા નાખીને મિક્સ કરો. પછી તેમાં બધા વેજીટેબલ ઉમેરી ને મિક્સ કરો.
- 2
હવે તે સ્ટફિંગ માંથી નાના બોલ્સ કરો. પછી તે બોલ્સને મેગીને આજુબાજુ લગાડીને તૈયાર કરો બીજી બાજુ ગેસ ઉપર ગરમ તેલ કરવા મૂકો. હવે તે બોલ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તૈયાર છે આપના મેગી બોલ્સ પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈને ટમેટો કેચપ સાથે સવૅ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો બાસ્કેટ
#એનિવર્સરી#સ્ટાર્ટસૅ#વીક 2 હેલો મિત્રો આજે હું લઈને આવી છું પોટેટો બાસ્કેટ.જે ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે.જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
પાણી પુરી
#goldenapron3#week8#chana હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બધાની ફેવરિટ પાણી પુરી.જે નાના કે મોટા બધાને પસંદ હોય છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
વેજ નુડલ્સ
#goldenapron3#week6#નુડલ્સ આજે હું લઈને આવી છું વેજ નુડલ્સ.જે ખૂબ જ ટેસ્ટી છે.અને નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે.તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
પીઝા ચીઝ કપ
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પીઝા ચીઝ કપ. પીઝા તો આપણે ખાતા હોઈએ છીએ. નાના છોકરાઓને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. તે બધા વેજિટેબલ્સ ખાય એટલા માટે મે આ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ઈટાલીયન રાઈસ
#goldenapron3#week5#ઈટાલીયન આજે હું લઈને આવી છું ઈટાલીયન રાઈસ. ઈટાલીયન નાના બાળકો પસંદ હોય છે તેની માટે મે ફયુઝન કર્યું છે તે તમને જરૂર પસંદ આવશે.તમે ટ્રાય કરજો Vaishali Nagadiya -
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
ચીઝ પાસ્તા
#goldenapron3#week2... હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ચીઝ પાસ્તા. પાસ્તા તો બધા બનાવતા હોય છે મેં આમાં ચીઝનું ફુયઝન કર્યું છે તે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
વેજ તવા પીઝા
#Goldenapron3#week1 આજે હું લઈને આવી છું વેજ તવા પીઝા જે નાના મોટા બધાને ભાવતા હોય છે તમે ટ્રાય કરજો Vaishali Nagadiya -
પોટેટો ચીઝ હાટૅ
#લવ હેલો ફ્રેન્ડ્સ વેલેન્ટાઇન ડે કોન્ટેસ નો આજે છેલ્લો દિવસ છે તો હું લઈને આવી પોટેટો ચીઝ હાર્ટ.જે મારા હસબન્ડ ખૂબ જ પસંદ આવ્યું. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
સ્પ્રિંગ રોલ
#રેસ્ટોરન્ટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સ્પ્રિંગ રોલ નાના છોકરા શાક રોટલી ખાતા ન હોય પણ તેને અલગ આપીએ તો તે ખાય છે સ્પ્રિંગ રોલ ટેસ્ટી છે તો તમે જરૂર ટ્રાય કરો જો. Vaishali Nagadiya -
ચીઝી વેજ મેગી બોલ્સ (Cheesy Veg Maggi Balls Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadgujarati#CookpadIndia#meggipakodaઆજે મે રેગ્યુલર મેગીને થોડો ટ્વિસ્ટ આપીને તેના ચીઝી મેગી પકોડા કહો કે મેગી બોલ્સ બનાવ્યા છે. તમને ગમે તો ચોક્કસ આ રેસીપી તમે તમારા ઘરે બનાવી મારી સાથે શેર કરજો. Vandana Darji -
મેગી પુલાવ
માસ્ટર સેફ કોમ્પિટિશન પછી આજે ગણા લાંબા સમય પછી આ રેસિપી લઈને આવી છું.નાના મોટા બધા ને મેગી ખુબજ બાવતું ભોજન છે તો હું આજે બધા ને ભાવે એવું મેગી પુલાવ નું કોમ્બિનેશન લાએ ને આવી છું જે બધા ને ખાવા ની ખુબજ મજા પડશે Snehalatta Bhavsar Shah -
-
સેઝવાન ફ્રેન્કી
#એનિવર્સરી#વીક૩#મૈન કૉસ#તીખી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સેઝવાન ફ્રેન્કી.જે સ્પાઇસી અને ક્રિસ્પી છે ફ્રેન્કી તો બધાંયે ખાધી જ હોય છે પણ આ સેઝવાન ફ્રેન્કી ખૂબ જ ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
ગ્રીન મેગી
#લીલીઆજકાલ બજારમાં નવી નવી વેરાઈટી ની મેગી મળે છે. તો આજે આપણે ગ્રીન મેગી બનાવીશુ. આ મેગી હેલ્ધી પણ છે અને બાળકોને ખાવામાં મજા પણ આવશે. આમાં પાલક અને ગ્રીન વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. એમાંથી આયરન અને વિટામીન્સ પણ મળી રહેશે તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો...... Neha Suthar -
વેજ.મસાલા મેગી (Veg masala Maggi Recipe In Gujarati)
#ફટાફટ નાનાં મોટા બધાની ઓલ ટાઇમ ફેવરીટવેજ.મસાલા મેગી બનાવવામાં સરળ અને ટેસ્ટમાં બેસ્ટ તમે પણ જરૂર થી બનાવજો Tasty Food With Bhavisha -
મેગી ભેળ(Maggi bhel recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabકયારેક કાંઇક ક્વીક અને ચટપટું બનાવવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે. એમા લેવામાં આવતી વસ્તુઓ આપણા સ્વાદ અનુસાર ઓછું વધુ કે સ્કીપ કરી શકાય છે એ તેની ખાસિયત છે. આજે આપની સાથે હું એવી જ ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળની રેસીપી શેયર કરુ છું જે ઓછી સામગ્રી માં ઝટપટ બને છે. તો તમે પણ ચોકક્સ બનાવજો મેગી ભેળ. Jigna Vaghela -
દાલ ફ્રાય
#ટ્રેડિશનલ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું દાલ ફ્રાય. જે મારા પપ્પાની ફેવરિટ છે. જે ખૂબ જ ટેસ્ટી છે. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ચીઝ વેજિટેબલ મેગી (Cheese Vegetable Maggi Recipe In Gujarati)
મેગી નું નામ સાંભળો એટલે નાના તો ઠીક મોટા ભાગના લોકો ના ફેસ પર સ્માઇલ આવી જાય.અને મેગી એટલે ગમે ત્યારે કોઈ પણ કોમ્બિનેશન કરીને ખાઈ લો , સ્વાદ સરસ જ આવશે . Deepika Jagetiya -
પોટેટો મેગી ફિંગર રોલ(potato maggi finger roll recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૧#સુપરશેફ૩મેગી ટ્વીસ્ટકટલેટ અને પકોડા નું કોમ્બિનેશન છે જે ખરેખર વરસાદી માહોલ માં ખાવાની અલગ જ મજા છે. તમે બચ્ચાંઓ માટે ઈવનિંગ સ્નેક્સ માં પણ બનાવી શકો છો. nikita rupareliya -
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
-
ભાત ના ચિલ્લા
#goldenapron3#week13#chilla હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ભાત ના ચિલ્લા.ભાત ની અલગ અલગ વાનગી બનતી હોય છે. જે વાનગી લઈને આવી છું તે સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
સ્પ્રાઓટ મગ સલાડ
#goldenapron3# Week3# ડિનર સલાડ જે નાના મોટા નું ફેવરિટ જરૂર થી ટ્રાય કરજો Jayshree Kotecha -
ડ્રાયફ્રુટ ચોકલેટ
#ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ડ્રાયફ્રુટ ચોકલેટ છે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ગ્રીન વેજ ચીઝી બોલ્સ
#Testmebest#મિસ્ટ્રીબોક્સ#ગ્રીન વેજ ચીઝી બોલ્સ એક હેલ્થી અને સ્ટાર્ટર ની રેસિપી છે... જેમાં પાલક, ચીઝ અને છોલે ગ્રીન વટાણા બટાકા નાખી રેસિપી બનાવી છે જે કિટ્ટી પાર્ટી, બર્ડે પાર્ટી માં તમે બનાવી શકો અને બાળકો ને પણ પસંદ આવે આવી રેસિપી તયાર છે. 😋😋😋😋 Mayuri Vara Kamania -
ડ્રાય મેગી પાપડ ચટપટી (Dry Maggi Papad Chatpati Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં એક નવી જ રીતે મેગી નો ઉપયોગ કર્યો છે તમે પણ ટ્રાય કરજો બાળકોને બહુ જ પસંદ આવશે Preity Dodia
More Recipes
ટિપ્પણીઓ