મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો..
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ડિસ માં મેગી નું પેકેજ ખોલી છૂટી પાડી લ્યો. ત્યારબાદ ટામેટા અને ડુંગળી તેમજ લીલાં મરચાં અને કોથમીર ને જીણી સમારી લ્યો... દ્રાક્ષ ના નાના કટકા કરી લ્યો... હવે નોન સ્ટિક પેન માં ર ચમચી તેલ ગરમ કરવા મૂકો..
- 2
ત્યારબાદ તેમાં મેગી નાખી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સેકો..હવે તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખી હલાવી ૫ મિનિટ ઢાંકી દઈ ગેસ બંધ કરી લ્યો..
- 3
મેગી ને બીજા બાઉલ માં લઈ તેમાં સૌથી પહેલાં મેગી મસાલો ઉમેરી બરાબર મિકસ કરી લઈ ત્યારબાદ તેમાં ટામેટાં,ડુંગળી, લીલાં મરચાં, દ્રાક્ષ, નમક, લાલ મરચું, ધાણાજીરું, ઓરેગાનો, રેડ ચીલી ફ્લેક્સ, ખાંડ, કોથમીર, લીંબુ નો રસ, ખજૂર આમલી ગોળ ની ચટણી નાખી બધું બરાબર હલાવી મિક્સ કરી લ્યો.. તો તૈયાર છે ચટાકેદાર મેગી ભેળ.. સર્વિગ બાઉલ માં લઈ સોસ નાખી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ મેગી ભેળ ચાટ (Instant Maggi Bhel Chaat recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#Cookpadgujaratiફ્રેન્ડ્સ આ એકદમ ઝડપથી બની જતી ચાટ છે.આપણે બાફીને મેગી તો ઘણીવાર ખાતા હોઈએ છે.પણ એક વાર રોસ્ટેડ મેગી ખાશો તો બધા ટેસ્ટ ભૂલી જશો અને આ રેસિપી એટલી ફલેક્સિબલ છે કે આમાં તમે તમારી પસંદગીના કોઈ બી શાક એડ કરી શકો છો. Isha panera -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
-
નૂડલ્સ વિથ મંચુરીયન બોલ (Noodles with Manchurian Balls Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને નૂડલ્સ વિથ મંચુરીયન બોલ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકો ને અતિ પ્રિય હોય છે.. Dharti Vasani -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#CDYHappy children's day!મેગી દરેક બાળક ની પ્રિય... આજ ના દિવસે એમને એમાંથી કંઈક અલગ બનાવી જોઈએ એ વિચાર સાથે આ રેસિપી બનાવી જોઈ.. સરસ ઝટપટ બની જાય છે. મારાં son એ જાતે બનાવી... Noopur Alok Vaishnav -
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
-
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
ચીઝ ગાર્લિક બ્રેડ (Chhess Garlic bread recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ધરે બનતી ચીઝ ગાર્લિક બ્રેડ ની રેસિપી કહીશ જે એકદમ ઈઝીલી બનાવી શકાય છે... જે બાળકો ની પ્રિય વાનગી છે... Dharti Vasani -
આલૂ સ્ટફ્ડ પૂરી (Alu Stuffed Puri Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને આલુ સ્ટફ્ડ પૂરી ની રેસિપી કહીશ જે બધા ને ભાવશે... Dharti Vasani -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
મેગી નુડલ્સ કબાબ (Maggi Noodles Kebab Recipe In Gujarati)
આપણે મેગી નૂડલ્સ માંથી ઘણી બધી રેસિપી બંને છે આજે મેં કાંઈક નવું બનાવ્યું છે તમે જોઈ ને તમારા કિડસ માટે બનાવજો છોકરાઓ ને ટેસ્ટી લાગશે chef Nidhi Bole -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
હેલ્ધી ચીલા (Healthy Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘઉં ના લોટ ના મિકસ વેજ. ચીલા ની રેસિપી કહીશ જે એકદમ સોફટ તેમજ ટેસ્ટી બન્યા છે. તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો Dharti Vasani -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
કાકડી શરબત (Kakdi sharbat recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને કાકડી નું શરબત ની રેસિપી કહીશ જે તમને વેઈટ લૂઝ કરવા માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે.. આમાં પાણી ની માત્રા વધારે હોય છે.. તો ફ્રેન્ડસ તમે પણ આ જરૂ થી ટ્રાય કરજો.. Dharti Vasani -
મેગી મસાલા ભેળ (Maggi Masala Bhel Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ મેગી માંથી અલગ-અલગ રેસીપી બનતી જ હોય છે અહીં મેં એકદમ ઝટપટ બની જાય એવી અને ભેળ બનાવી છે#MaggiMagicInMinutes#Collab Nidhi Jay Vinda -
થાબડી (Thabdi recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘરે થાબડી બનાવવા ની રેસિપી કહીશ... જે આપણે મલાઈ માંથી ઘી બનાવતી વખતે કીટુ વઘે છે.. તેમાંથી બનાવી શકાય છે જે એકદમ સોફટ બને છે. ટેસ્ટ પણ બહાર જેવો જ આવે છે... મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
કર્ડ મસાલા મેગી (Curd Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab🔺મેરી મેગી....એટલે મારા ઘરમાં હમેશાં બનતી મેગી....🔺આ મેગી મારા ઘરે હમેશાં બંને છે મેગી નામ પડે એટલે તરત જ પુછે દહીં છે ને...દહીં વાલી મેગી ખૂબ જ ટેસ્ટી લાગે છે...🔺એકવાર ખાશો તો તમે પન જ્યારે મેગી બનાવશો ત્યારે દહીં સાથે જ ખાશો...🔺તમને ખ્યાલ હોય તો રાવન મુવી મા શાહરૂપ ખાન જી પન મેગી મા દહીં નાખી ને ખાય છે...🔺રાવન મુવી જોવા ગયા ત્યારે મારા સને તરત જ કહ્યું કે શાહરૂપ ખાન જી પન આપડી જેમ જ દહીં વાલી મેગી ખાય છે... Rasmita Finaviya -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
પરોઠા (Parotha recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પરોઠા બનાવવાની રેસિપી કહીશ.. સાદા પરોઠા તો બધા બનાવતા હોય મે આજે અલગ રીતે બનાવ્યા છે જે એકદમ યુનિક ટેસ્ટી બની છે... જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
મિકસ આચાર (Mix Achar recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મિકસ આચાર બનાવવા ની રેસિપી કહીશ...જેને ગુદા નું અથાણું નો ભાવતું હોય તેનાંમાટે ગ્રેટ રેસિપી... Dharti Vasani -
મેગી વેજ ચીઝ કેસેડીયા (Maggi Veg Cheese Quesadilla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેરી મેગી સેવરી ચેલેન્જ ની કોન્ટેસ્ટ માટેનું મારું આજનું મેનુ છે...મેગી વેજ ચીઝ કેસેડીયા.રવિવારની સાંજ હોય.. સાથે મેગીના શોખીનોને ખુશ કરી દે તેવી આ સદાબહાર લોકપ્રિય પૌષ્ટિક વેજીટેબલ સાથે મેગી અને ચીઝના કોમ્બિનેશન વાળી વાનગી હોય તો...બીજું શું જોઈએ બરાબર ને મિત્રો!!મેગી વેજ ચીઝ કેસેડીયાનો આ ટેસ્ટ મિત્રો કંઈક અલગ સ્વાદ નો અહેસાસ કરાવશે... બાળકો સાથે વડીલોને પણ ખૂબ જ ગમશે તો જરૂરથી ટ્રાય કરજો... Ranjan Kacha -
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
-
ભરેલા ભજીયા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મરચાં અને ટામેટા ના ભરેલા ભજીયા ની રેસિપી કહીશ.. Dharti Vasani
More Recipes
ટિપ્પણીઓ