વડાપાઉં કસાડીયાસ

વડાપાઉં કસાડીયાસ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ નાંખી તતડવા દેવું. એમાં હળદર અને લીમડા ના પાન નાખવા. ત્યારબાદ લીલા મરચા ની પેસ્ટ અને આદું લસણ ની પેસ્ટ ઉમેરવી.
- 2
ત્યારબાદ બટાકા અને મીઠું નાખી બરાબર હલાવી લેવું. છેલ્લે લીંબુ અને કોથમીર નાખવું.
- 3
ત્યારબાદ રોટલી પર ધાણા ની ચટણી લગાડવી એના પર લાલ લસણની ચટણી ભભરાવી.
- 4
પછી એના પર વડાપાઉં નો મસાલો બરાબર પાથરવો. એના પર ઝીણા સમારેલા કાંદા નાખવા. અને ફરીથી લાલ લસણની ચટણી ભભરાવી અને માયોનીઝ લગાવું. ત્યારબાદ બીજી એક રોટલી પર લસણની ચટણી લગાડવી અને બીજી રોટલી પર ઢાંકી દેવું.
- 5
ત્યારબાદ નોન સ્ટીક તવા ને ગેસ પર ગરમ કરવા મૂકવું રોટલી ની બંને બાજુ બટર લગાવી શેકાવા દેવું. બંને બાજુ લાલ કલર થવા આવે એટલે ગેસ પરથી ઉતારી લેવું.
- 6
ત્યારબાદ એક પ્લેટમાં કાઢી પીસ કરી લેવા અને ઉપર છીણેલું ચીઝ પાથરવું. અને કેચઅપ અથવા ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી વડાપાઉં
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, મુંબઈ નું ફેમસ વડાપાઉં ફાસ્ટ ફૂડ ની દુનિયા માં સૌથી વધુ ખવાતી વાનગી છે. asharamparia -
-
સીજવાન ફ્રેન્કી
#ડીનરફ્રેન્કી ઘણી બધી રીત ની બને છે .. ફ્રેન્કી એટલે રોટલી ની અંદર આપડું મનગમતું પૂરણ ભરી સકી નાના હતા ત્યારે મારી મમ્મી મને ઘણી વાર મને ના ભાવતું શાક ને આમ ભરી દેતી જેમાં રોટલી માં ઘી અને ખાંડ નાખી ને પણ દેતી જેને અમે રોટલી નું ફિડલું કેતા જે આજે ફ્રેન્કી કેવાય છે... જેમાં મંચુરિયન ફ્રેન્કી ..વેજ. ફ્રેન્કી ..નૂડલ્સ ફ્રેન્કી .. ઘણી બધી બની સકે છે એમાં થી હું આજ લઈ ને આવી છું સીજવાન ફ્રેન્કી આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏🙏 Jyoti Ramparia -
-
-
વડાપાઉં
#ઇબુક૧#૨૭# વડાપાઉં તો સ્પેશિયલ બોમ્બે ના વડાપાઉં તરીકે વખણાય છે ઝડપી લાઈફમાં ખાવા નું પણ ઝડપી બની જાય એવું અને જંકફૂડના શોખીન માટે વડાપાઉં ખાસ છે mamtabhatt829@gmail.com Bhatt -
બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, બોમ્બે ના સ્પેશિયલ સ્પાઈસી વડાપાઉં ને મેં ટ્વીસ્ટ કરીને પંજાબ કે જે વિવિધ પ્રકારના પરાઠા માટે વખણાય છે તેની સાથે કમ્બાઈન કરી મોઢાં માં પાણી આવી જાય એવા સ્પાઈસી પરાઠા બનાવ્યા છે. જેમાં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો અને બટાટાવડા તળી ને યૂઝ નથી કર્યા. આ રીતે ઓછા તેલમાં અને બ્રેડ વગર એક સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી તૈયાર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)
#GA4#week12#besanઆજે હું તમારા માટે એક સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબજ સ્વાદિષ્ટ છે અને બધાની ભાવતી છે. Dhara Kiran Joshi -
-
વડાપાઉં(ગ્રીલ)(Grill Vadapav Recipe in Gujrati)
વડા_પાંવભાગ્યે જ કોઈ એવું હશે જેને વડાપાઉં નહિ ભાવતા હોય. બીજાની તો ખબર નથી પણ મને તો બહુ જ ભાવે. નામ સાંભળતા જ મોંમાં 😋😋😋 આવી જાય.એટલે આજે બનાવી નાખ્યા.પણ આજે ગ્રીલ_વડા_પાવ બનાવ્યા. એ પણ બે વેરાયટીમાંતંદૂરી_માયોનીઝ અને ચીઝ_વડા_પાવ Urmi Desai -
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વડા પાઉં ફોન્ડયૂ
વડાપાઉં એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અહી હું વડાપાઉં ની એક અલગ પ્રકાર ની ડીશ મૂકી રહી છું. ચીઝ ફોન્ડયૂ સાથે વડાપાઉં નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજ. કોમ્બિનેશન ટોસ્ટ
#મિલ્કી મેં મિલ્કી કોન્ટેસટ માં બનાવ્યું વેજ. કોમ્બિનેશન ટોસ્ટ ચીઝ,પનીર અને વેજીટેબલસ નું સ્ટફિંગ કરી ને બનાવ્યું છે, આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Charmi Shah -
ચીઝી મૈસૂર મસાલા સ્ટફડ પરોઠા
#સ્ટફડ#ઇબુક૧#રોટલીહેલો ફ્રેન્ડ્સ આપણે બધા મૈસુર મસાલા ઢોસા તો ખાઈએ જ છીએ. પણ આજે મને એક નવો વિચાર આવ્યો કે સ્ટફડ રેસીપી ની કોન્ટેસ્ટ ચાલી રહી છે તો હું પણ કાંઇ નવું બનાવુ તો મે ચીઝ મૈસુર મસાલા સ્ટફડ પરાઠા બનાવ્યા... Kruti's kitchen -
વડાપાઉં
આમ જોઈએ તો વડાપાવ મુંબઈનું street food કહેવાય છે પરંતુ હવે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનતા વડાપાઉં નો ટેસ્ટ અલગ અલગ હોય છે પરંતુ આપણે અહીં ઓથેન્ટિકલી વડાપાઉં કેવી રીતે બનાવવામાં આવે છે તે જોઈશું#cookwellchef#ebook#RB11 Nidhi Jay Vinda -
-
-
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
મિઝો ચીલી ચટની મરચાં રોટ (નોર્થ ઈસ્ટ ઈન્ડિયા રેસીપી)
#goldenapron2ફ્રેન્ડસ, દરેક પ્રદેશ માં કેટલીક વાનગીઓ એવી હોય છે જે ચટણી વગર અધૂરી રહે જેમકે ગુજરાત ના ઢોકળા, સમોસા ,ભજીયા, સાઉથ ઈન્ડિયામાં પણ અલગ અલગ પ્રકારની ચટણી નુ મહત્વ છે. એવી જ રીતે નોર્થ ઈસ્ટ ઈન્ડિયા મિઝોરમ માં મિઝો ચટણી ખૂબ જ પ્રચલિત છે દરેક ચટણીની જેમ ખૂબ જ ઓછા ઈનગ્રીડિયન્ટસ નો વપરાશ અને બનાવવામાં ખૂબજ સરળ છતાં ટેસ્ટી એવી આ ચટણી વગર મિઝોરમ ની કેટલીક વાનગીઓ પણ અધૂરી છે માટે આ ચટણી નું મહત્વ દર્શાવવા મેં આ રેસિપી રજૂ કરી છે. asharamparia -
મહારાષ્ટ્ર સ્પેશિયલ વડાપાઉં
#goldenapron2#Maharashtra#week8 વડાપાઉં એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ડીસ છે. મહારાષ્ટ્રમાં બટેટાનો પાક ખૂબ જ થાય છે અને જ્યારે બટેટાની લણણી કરવામાં આવે છે ત્યારે નવા બટેટાના વડા બનાવી અને વડાપાઉં ખાસ બને છે. Bansi Kotecha -
સ્ટફ મેથીના મુઠિયા
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#27 Rajni Sanghavi -
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
અમદાવાદ સ્ટાઈલ વડાપાઉં (Ahmedabad Style Vadapav Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#vadapavrecipe#pavrecipe#અમદાવાદસ્ટાઈલવડાપાઉંરેસીપી આજે વડાપાઉં બનાવ્યાં પણ મેથિયાં મસાલા નો ઉપયોગ કરી ને...લીલી ચટણી સાથે....તમે ઈચ્છો તો ગ્રીલ કરી ને પણ બનાવી શકો પણ મે નોનસ્ટિક પેન માં બનાવ્યાં છે...સિમ્પલ પણ સ્વાદિષ્ટ વડાપાઉં.... Krishna Dholakia -
-
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને ડિનર માં ઉપયોગ કરી લીધો..ડુંગળી,આદુ મરચા લસણ નાખી ને છાશ માં રોટલીવઘારી દીધી,અને ડિનર માં ફટાફટ ખવાઈ ગઈ.. Sangita Vyas -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
વડાપાઉં કેસેડિયા (Vadapav Quesadilla Recipe in Gujarati) (Jain)
#JSR#QUESADILLA#FUSIONRECIPE#HEALTHY#NOFRYED#SPICY#LEFTOVER#KODS#BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI કેસેડિલા મુખ્યત્વે મેક્સિકન વ્યંજન છે, જે મકાઈના ટોરટિલામાં કે રોટલીમાં અલગ અલગ સ્ટફિંગ મૂકીને તૈયાર કરવામાં આવતી એક હેલ્ધી વાનગી છે. અહીં મેં એક ફ્યુઝન રેસીપી તૈયાર કરી છે વડાપાઉં ભાવતું હોય પરંતુ પાઉં ખાવાના હોય આ ઉપરાંત તળેલું પણ ના ખાવું હોય તો આ રીતે પણ તેની મજા લઈ શકાય છે. ઉપરાંત જો ઘરમાં રોટલી વધી હોય અથવા તો બાળકોને શાક પણ ન ભાવતું હોય તેવું હોય તો આ રીતે સ્ટફિંગ કરીને બનાવી આપીએ તો બાળકો તે ખુશ થઈને ખાઈ લે છે. Shweta Shah -
વધેલી રોટલી ના પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
ઘર માં રોટલી તો વધતી જ હોય..ખવાઈ જાય તો સારું નહિતર વધેલી રોટલી માં થીઆપડે અવનવી વાનગી બનાવતા જ હોઈએ છીએ..આજે મે પણ કાઈક નવું બનાવ્યું છે..બે ટાઈપ ના પુડલા બનાવ્યા છે .એક સેન્ડવીચ ટાઈપ પુડલા અને બીજા રોટલી નાકટકા કરીને યુઝ કરેલા પુડલા..બંને રીત બતાવું છું..hope તમને ગમશે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (2)