લાલ જામફળ નું શાક

Yamuna H Javani @yamuna_h_javani
લાલ જામફળ નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જામફળ ને ધોઈ ને સમારી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું હિંગ નાખી વઘાર કરો.
- 3
હવે તેમાં સમારેલ જામફળ નાખી બધા મસાલા અને ખાંડ નાખી મિક્સ કરી 2 મિનિટ ઢાંકી ને ચડવા દો.
- 4
હવે ગેસ બંધ કરી દો.અને ધાણા ભાજી અને ઝીણું સમારેલું લીલું મરચું છાંટી સર્વ કરો.
- 5
તો તૈયાર છે આપણું ટેસ્ટી લાલ જામફળ નું શાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી-ટમેટા નું શાક
#લીલી#ઈબુક૧#૨ આ શાક ખાવા માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે.અને તે જલ્દી પણ બની જાય છે. Yamuna H Javani -
-
-
પાપડ નું શાક
જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને અચાનક જ કોઈ મહેમાન આવી જાય તો ફટાફટ બનવવાળું આ શાક ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani -
-
-
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7ઘરમાં ઓચિંતાના મહેમાન આવી જાય ને કોઈ શાક ન હોય ત્યારે બનતું શાક. Dr. Pushpa Dixit -
-
કાંદા પાપડ નું શાક
#સુપરશેફ3ચોમાસા માં શાકભાજી સારી મળતી નથી. તો કોઇક વાર શાક અવેલેબલ ના હોય તો આ શાક ખૂબ તરત બની જાય છે. આ શાક ચોમાસા માં સાઉથ ગુજરાત બાજુ ખૂબ બને છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે આ શાક ખૂબ ટેસ્ટી લાગે છે॰ Asmita Desai -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#MH જામફળનું શાકને અમારા સૌરાષ્ટ્રમાં શાહી શાક ગણવામાં આવે છે.જામફળની સિઝન હોય અને તેનું શાક ન બને એ કેમ ચાલે.ગરમાગરમ શાક એટલું સ્વાદિષ્ટ હોય કે બે વાટકી તો ખવાય જ જાય. Smitaben R dave -
-
કાઠિયાવાડી ભરેલા ભીંડા નું શાક
ભીંડા આમ તો સૌનું ભાવતું શાક છે. તે વારે વારે દરેક ના ઘરે બનતુજ હોય છે.બાળકોનું તો આ ખુબજ પ્રિય શાક છે. આજે આપને ભીંડા નું શાક બનાવના છીએ પણ કાઠીયાવાડી રીતે. તે બનવા માં સહેલું છે. સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ છે.#ઇબુક Sneha Shah -
ટામેટાં-મરચાં નું શાક
#ટમેટાજ્યારે ઘરે કોઈ ઓચિંતા ના મહેમાન આવી જાય ત્યારે ઘર માં શાક ભાજી ન હોઈ તો આ ઇન્સ્ટન્ટ ખાટું, મીઠું અને તીખું શાક ઝડપ થી બની જાય છે. અથવા તમે ક્યારેય મુસાફરી માં આ શાક લઈ જઈ શકો છો. આ શાક 2-3 દિવસ સુધી બગડતું નથી. Yamuna H Javani -
દેશી ચણા નું શાક(desi chana saak recipe in Gujarati) #સુપર શેફ
આ શાક મેં સેમી ગ્રેવી વાળું બનાવ્યું છે તે અત્યારે ચોમાસુ ચાલેછે તો કોઈ ને કોઈ કઠોળ બનાવવું સારું તો મેં ચણાનું શાક બનાવ્યું છે. Usha Bhatt -
-
-
-
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
ફ્લાવર નું આ શાક સૂકું બને છે.અને સરળતા થી બની જાય છે.સ્વાદ માં ખુંબ સરસ લાગે છે. Varsha Dave -
-
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
-
બૂંદી સેવ નું ચટાકેદાર શાક
#શાકઆ વાનગી માં ફરસાણ ની બૂંદી અને જાડી ચણા ના લોટ ની સેવ વાપરીને ફટાફટ બની જાય એવું ચટાકેદાર શાક બનાવ્યું છે. કોઈ વાર અચાનક મહેમાન આવી જાય તો આ શાક ફટાફટ બની જાય અને કંઈક અલગ શાક પણ ખાવા મળે. Krupa Kapadia Shah -
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11496032
ટિપ્પણીઓ