રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જામફળની ધોઈ અને ઝીણા સમારવા તેની સાથે બી ટ તેની એક સ્લાઈસ અને ખાંડ નાખી કૂકરમાં બાફી લેવું જામફળને બીચ બફાઈ ગયા બાદ તેને ક્રશ કરી લેવું
- 2
કર્યા બાદ તેને એક ગરણી થી ગાળી લેવું બાદ તેમાંથી પલ્પ તૈયાર થશે સંચળ મરી પાવડર અને જીરૂ પાવડર પણ ઉમેરો સર્વિંગ ગ્લાસમાં 4kp પલ્પ લઈ તેમાં પાણી નાખી ઉપયોગમાં લેવું અથવા તો સાઇટનો પણ ઉપયોગ કરી શકાય તો તૈયાર છે આપણું જામફળ નું શરબત તેમાં બરફનો ટુકડો પણ ઉમેરી શકાય તેમાં જામફળનાં આપીશ પણ નાખી શકાય તૈયાર છે આપણું જામફળ નું શરબત
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
-
-
-
-
-
જામફળ નું જ્યૂસ (Guava Juice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#seasonfruit#redguava Keshma Raichura -
-
જામફળ આમળા નારંગી મોકટેઈલ(Guava Gooseberry Orange mocktail recipe in Gujarati)
#GA4 #week17#Mocktailપોસ્ટ - 27 જામફળમાં અનેક ઔષધીય ગુણો છે...પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, સોડિયમ, ફાઇબર્સ....આનાથી આંતરડા ના રોગો સામે રક્ષણ મળે છે તેમજ આમળા અને નારંગી તો વિટામિન 'સી' થી ભરપૂર..મિનરલ્સ, વિટામિન્સ થી ભરપૂર અને રોગપ્રતિકારક શક્તિ વધારી નવયૌવન બક્ષે છે...આપણે તેનું મોકટેઈલ બનાવીને સર્વ કરીયે...👍 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
જામફળ નો રસ (Guava Juice Recipe In Gujarati)
જામફળ મને ભાવે પણ દરેક વખતે તેમાં આવતા બી ને કારણે ટાળતી. મારી જેમજ ઘણી વ્યક્તિ ઓ હશે જેમને આ જ કારણ હશે નહી?આજ પહેલી વખત મે આ માટે જામફળ નો રસ કાઢવાનું વિચાર્યું. કારણ તેમાં ૧ સંતરા (orange) માં રહેલ વિટામિન સી કરતા ૩ ગણું વઘારે હોય છે . અને બહુ જ સરસ લાગે છે.બાળકો અને વડીલો માટે બહુ જ સરસ છે. Shital -
-
-
-
જામફળ નુ શરબત
આ રેસિપી માં જામફળનો પલ્પ બનાવી આખુ વષૅ સ્ટોર કરી શકાય #CWM2 #Hathimasala Kirtida Buch -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11510020
ટિપ્પણીઓ