આલુ-મેથી -મટર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાક માટે ની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે કુકર માં તેલ ગરમ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખી વઘાર કરો.
- 3
ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી મેથી નાખી ટમેટા નાખવા અને તેને 1 મિનિટ માટે સાંતળો.
- 4
હવે તેમાં બધા મસાલા નાખી દો અને 30 સેકન્ડ માટે સાંતળો.
- 5
પછી તેમાં વટાણા અને બટાટા નાખી મિક્સ કરી 1 ગ્લાસ પાણી નાખી કુકર બંધ કરી 3 વ્હીસલ કરી ગેસ બંધ કરી દો.
- 6
તો તૈયાર છે આપણું યમ્મી & ટેસ્ટી આલુ-મેથી મટર....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી-ટમેટા નું શાક
#લીલી#ઈબુક૧#૨ આ શાક ખાવા માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે.અને તે જલ્દી પણ બની જાય છે. Yamuna H Javani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી- બટાટા નું શાક(dudhi -btata nu shak recipe in gujarati)
#goldenapron3#week15#lauki Yamuna H Javani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11488940
ટિપ્પણીઓ