રાંધવાની સૂચનાઓ
- 1
સિગંને સાફ કરી 2 અડધી કરવી મોરસ ડુબે એટલો પાણી નાખી કડક ચાશની બનાવી લેવી સેવનો થોડો ભૂકો કરવો
- 2
ચાશની કડક થ્ઈ જાય પછી સિંગ અને સેવને ચાશનીમા મિક્ષ કરવુ એક ડિશની પાછળ તેલ લગાડી મિક્ષરને એના ઊપર રેડી વેલળથી ગોળ આકાર આપવુ ઠંડુ થાય પછી મન ગમતા કટકા કરી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખારી સિંગ
#લોકડાઉનહેલો, મિત્રો કોરોનાને લીધે હમણાં ફેમિલી આખો દિવસ સાથે રહીએ છીએ. તો અમે ચૂલો ઘરે બનાવીને તેમાં ખારી સીંગ શેકેલી છે. જયારે પણ ભુખ લાગે અને ટાઈમ પાસ થાય તે સમયે ખાઈ શકીએ છીએ. એકદમ બહાર જેવી નમકીન બની છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
-
જેલી ચોકલેટ (Jelly Chocolate Recipe In Gujarati)
#GA4#Week10આ ચોકલેટ ખાટા ફળ માંથી બને છે. જેવા કે કોઠું, જામફળ, કાચી કેરી, જામફળ વગેરે. આની અંદર કોઈ કલર ઉમેરેલો નથી કુદરતી કલર જ આવે છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે. jignasha JaiminBhai Shah -
-
-
-
-
-
-
-
સિંગ દાણા ના લાડુ(peanut balls)
#AV સિંગ દાણા ના લાડુ બહુ જૂની અને જાણીતી વાનગી કહી શકાય આપણા ગુજરાતીઓ ખુબજ પસંદ કરે છે સ્વાદિષ્ટ અને સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11515423
ટિપ્પણીઓ