સરગવા ની સિંગ નું શાક

Zarana Patel
Zarana Patel @zarana_27
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2-3નંગ સરગવો
  2. 1ચમચો ચણા નો લોટ
  3. 2ચમચા તેલ
  4. 1 ચમચીલસણ મરચા ની પેસ્ટ
  5. ચપટીલાલ મરચું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ સરગવા ને સાફ કરી ને નાના કટકા કરી ને કુકર મા બાફી લેવી..2 વ્હીસલ મા ચઢી જસે..

  2. 2

    છાસ અને બેસન ઍડ કરી ને પેસ્ટ બનાવી લેવી

  3. 3

    પછી એક કડાઈ મા તેલ લઈ ને રાઈ અને હિંગ નાખી ને વઘાર કરવો તેમા લસણ મરચા ની પેસ્ટ ઍડ કરવી..

  4. 4

    પછી તેમા બેસન ની પેસ્ટ ઍડ કરી ને બધો મસાલો કરી લેવો ½ગ્લાસ પાની ઍડ કરવું..

  5. 5

    બેસન ચઢી જાય પછી તેમા સરગવો ઍડ કરી ને 2 મિનિટ હળવવુ..

  6. 6

    રેડી છે સરગવા નું શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes