રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ભાખરી માટે લોટ બાંધી લો તે માટે બને લોટ ભેગા કરી ને તેમાં મીઠું હીંગ ને તેલ નાખીને લોટ બાંધી લો.
- 2
હવે એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ લસણ ની પેસ્ટ ને ટમેટા નાંખી ને સાંતળી લો
- 3
હવે તેમાં ગલકાં ને મીઠું નાંખી ને સાંતળો ને તેને ઘીમાં તાપે ચડવા દો
- 4
તે ચડી જાય પછી તેમાં હળદર મરચું ને ધાણાજીરું નાખી ને મિક્સ કરો
- 5
2 મિનિટ મસાલા ચડવા દો
- 6
પછી તેમાં સેવ નાખી દો ન3 1 મિનિટ રહેવા દો
- 7
હવે ભાખરી ના લોટ માંથી મોટો લુવો લઇ ને ભાખરી વળી ને ગરમ તાવડી માં ધીમા તાપે પકવો
- 8
તે પાકી જય પછી ઘી લગાવી દો
- 9
હવે ગરમ ગરમ ભાખરી ને શાક સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ભાખરી પીઝા
આ ડીશ મારી ઈનોવેટિવ છે.મેં મારી દીકરી માટે બનાવી છે કારણકે એ બાળકો માટે આ ડીશ હેલ્થી અને ચાહિતી એટલેકે પિઝા લગભગ બધા બાળકો ને પસંદ હોય.#GA4#Week2 Krupa Chotai Dattani -
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
-
-
ભાખરી & સેવ ટામેટાં નું શાક(sev tamato saak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ23 Nehal Gokani Dhruna -
-
-
-
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે. Pinky bhuptani -
-
-
-
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
-
-
-
-
ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)
#SRJ#cookpad_guj#cookpadindiaગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે. Deepa Rupani -
-
સોફ્ટ ભાખરી (Soft Bhakri Recipe In Gujarati)
#CWTચરોતર પ્રદેશના માં ભાખરી એટલે તેલ મૂકી ને શેકેલા મોળા થેપલા..ઘણી જગ્યાએ જાડી કડક બિસ્કીટ જેવી બનાવેએને ભાખરી કહે..અમારી ભાખરી એટલે પોચી સોફ્ટ તેલ માં શેકેલી.. Sangita Vyas -
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWTતવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .મજ્જા આવી ગઈ . Sangita Vyas -
-
-
ભાખરી સાથે દૂધ
#હેલ્થીઆ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11441776
ટિપ્પણીઓ