રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર લય તેને ધોય નાખી તેણી છાલ ઉતારી લો ત્યાર બાદ ગાજર ને ખમણી નાખો
- 2
હવે ઍક કડાય લો તેમાં ઘી ગરમ મુકી તેમાં છીણેલુ ખમળ નાખી હલાવો
- 3
ખમળ સોતળાય જાય પછી તેમાં ખાંડ નાખી તેને હલાવો ખાંડ નું પાણી બળી જાય પછી તેમાં દૂધ નાખો
- 4
જયાં સુધી બધુ દૂધ બળી નાં જાય ત્યાં સુધી હલાવો
- 5
લો તૈયાર છે ગાજર નો હલવો તેં કાજુ બદામ થી ગાર્નિંસ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ નો હલવો
#goldenapron3#week-3આ રેસીપી મા પઝલ ધટકો મીલ્ક અને બ્રેડ નો સમાવેશ થાય છે.#ઇબુક-૧#33 Tejal Hitesh Gandhi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11578420
ટિપ્પણીઓ