ગાજર હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજરને ધોઈને તેની છાલ કાઢીને છીણી લો.
- 2
હવે ગેસ ચાલુ કરી એક પૅનમાં ઘી ગરમ કરો. તેમાં ગાજરની છાલ નાખીને મિક્સ કરીને પૅન ને ઢાંકી લો.
- 3
બીજો ગેસ ચાલુ કરી એક તપેલીમાં દૂધ ગરમ કરો. દૂધ ઊકળે એટલે ગેસ બંધ કરી દો. હવે દૂધને ગાજરના છીણ માં ઉમેરીને મિક્સ કરી દો. અને ઉકળવા દો.
- 4
ગાજરના છીણ માંથી દૂધ બળી જાય અને છીણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાંખીને મિક્સ કરીને બરાબર હલાવો. અને ગેસ નો તાપ મિડિયમ રાખીને બફાવવા દો. ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી થવા દો. મિશ્રણ ઘટ્ટ થાય ઍટલે ગેસ બંધ કરી દો
- 5
તૈયાર છે ગાજરનો હલવો.... કાજુ બદામ ની કતરણ ને ઉમેરો અને મીક્સ કરો.
- 6
ગરમ ગરમ ગાજરનો હલવો... ઠંડો પણ ખાવાની મજા આવે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
-
-
બ્રેડ નો હલવો
#goldenapron3#week-3આ રેસીપી મા પઝલ ધટકો મીલ્ક અને બ્રેડ નો સમાવેશ થાય છે.#ઇબુક-૧#33 Tejal Hitesh Gandhi -
-
-
ગાજરનો હલવો
ગાજર શિયાળામાં ખુબ મળે છે.તેથી તેનો હલવો બહુંંજભાવતો હોવાથી બને છે.#goldenapron3#Week-2#ઇબુક૧#રેસિપિ16 Rajni Sanghavi -
-
-
-
-
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11475056
ટિપ્પણીઓ