રાજમા ચાવલ (Rajma chawal Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#goldenapron3 week 20

રાજમા ચાવલ (Rajma chawal Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3 week 20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1-1/2 બાઉલ બાસમતી ચોખા
  1. 2 નંગડુગળી
  2. 2 નંગટામેટાં
  3. 2 ચમચીલસણ વાટેલુ
  4. 2-3 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 2 ચમચીલાલ મરચુ પાઉડર જરૂર મુજબ
  6. 1/2 ચમચીહળદર
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 1/4ગરમ મસાલો
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ જરૂર મુજબ
  11. 1 ચમચીધાણા ભાજી
  12. ચયટીક હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન મા ચોખા ધોઈ થોડીવાર પલાડી ગેસ પર ચડવા મુકવા ચડી જાય પછી ચરણી મા કાઢી ઉસાવી લેવા

  2. 2

    હવે રાજમા ને ધોઈ થોડીવાર પલાળી પછી કુકર મા મીઠુ નાખી બાફવા મુકવા પછી ડુંગળી,ટામેટાં,કાપી,લસણ ને ફોલી વાટી,આદુ,મરચા ની પેસ્ટ બનાવી

  3. 3

    પેન મા તેલ મુકી ગરમ થાય એટલે તેમા હીંગ,લસણ ની પેસ્ટ મુકી થોડીવાર સાતડો હવે આદુ,મરચા ની પેસ્ટ ડુંગળી પેસ્ટ નાખી સાતડો

  4. 4

    હવે તેમા મસાલો કરી ચડવા દો પછી પાણી નાખી ઉકળવા દો હવે રાજમા નાખી ઉકાળી ગરમા ગરમ સવ કરો

  5. 5

    ડીશ મા ભાત ને બાઉલ મા રાજમા લઈ કોથમરી થી સજાવી સવ કરો તૈયાર છે રાજમા ચાવલ

  6. 6

    U

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes