મસાલા દહી પુરી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
મસાલા દહી પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી રેડી કરો. ડૂંગળી બારીક સમારી લો બટેકા ને બાફી છૂંદી મસાલો નાખી માવો તૈયાર કરો
- 2
હવે પુરી મા કાણાં પાડી તેમાં માવો ભરો, પછી લાલ ચટણી, લીલી ચટણી, મીઠ્ઠી ચટણી ભરો. ડૂંગળી, સેવ, સીંગ, દહીં ભરી કોથમરી ભભરાવી ચેટ મસાલો છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલી
#સ્ટફડદાબેલી એક સ્ટ્રીટ ફૂડ છે અને ફાસ્ટ ફૂડ પણ. ઘરે બહાર જેવી જ દાબેલી બની શકે છે મારા ઘરે હું એવી દાબેલી બનવું છું કે મારા ઘરના લોકો ક્યારેય બહાર ની દાબેલી નથી ખાતા સ્વાદિષ્ટ અને મજેદાર. Varsha Karia I M Crazy About Cooking -
મસાલેદાર બ્રેડ કટકા
#ઇબુક૧#45બ્રેડ કટકા એ સ્ટ્રીટ ફૂડ છે, ચટટાકે દાર અને મજેદાર ખુબ જ દાઢે લાગે તેવો સ્વાદ છે અમારે ત્યાં રાજકોટ મા લારિયો મા ખુબ જ ફેમસ છે Varsha Karia I M Crazy About Cooking -
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સેવ પુરી
#સ્ટ્રીટદહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે. Krishna Kholiya -
દાબેલી પાવ
#ફાસ્ટફૂડ દાબેલી પાવ એ રોડ સાઈડ ફૂડ મા બહુ ફેમસ અને સ્વાદિષ્ટ ફૂડ છે. Varsha Karia I M Crazy About Cooking -
સેવપૂરી (દહી પૂરી)
#સ્ટ્રીટ #હેલ્થીફૂડ સેવપુરિ ને દહી પૂરી કે મસાલા પૂરી પણ seeકહે છે.અહી આપણે દહી નો અને સેવ નો ઉપયોગ ખૂબ કર્યો છે.દહી હેલ્થ માટે સારું વડી તીખાશ ને ઓછી કરી નાખે છે Varsha Karia I M Crazy About Cooking -
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
દહીં ભલ્લા પુરી
#પાર્ટીચાટ એ કોઈ પણ પાર્ટી ની જાન છે. ચાટ એ એવું મેનુ છે જે હર કોઈ ને પ્રિય હોઈ છે. આજે બે ચાટ વાનગી ને ભેગી કરી ને વાનગી બનાવી છે. Deepa Rupani -
દહીં પૂરી(dahipuri recipe in gujarati)
#ફટાફટ મસાલા વાળા દહીં થી ખૂબ ટેસ્ટી લાગે છે મારા બાળકો ને મારા હાથે બનાવેલી જ દહીં પૂરી ભાવે છે Maya Raja -
શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે. Deepa Rupani -
દહીં પુરી (Dahi Puri recipe in gujarati)
બધાને ભાવતી ચાટ.. દહીં પુરી ચાટ.. મારા ઘર માં વીક માં એક દિવસ તો બને જ.. કિડ્સ લવ..#goldenapron3#દહીં##week19 Naiya A -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
-
-
દહીં ભલ્લા પુરી
દહીં વડા અને પાણીપુરી એ આપણા સૌ ની મનપસંદ વાનગી છે. ઉનાળા ની ગરમી માં આવી ઠંડી વાનગી ગમે છે. આવી આ બે મનપસંદ વાનગી નું ફ્યુઝન કર્યું છે. Deepa Rupani -
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
મોગરી નું રાયતું
#ઇબુક૧#33રાયતા એ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકો માં પ્રિય છે મોગરી નું રાયતું મોગરી આવે ત્યારે જ બને મોગરી બારે માસ મળતી નથી શિયાળા માં આવે છે તો ચાલો મોગરી નું સ્વાદિષ્ટ રાયતું બનાવીએ Varsha Karia I M Crazy About Cooking -
કડ પુરી ચાટ
#goldenapron3 # વિક ૧૩ #ડીનરઆ લોકડાઉના સમય મા જો કાઈ ચટપટુ ખાવા નુ બનાવીયે તો કેવી મજા આવે તો મેતો આજે મારા ધરે આ કડ પુરી ચાટ બનાવી તમે પન બનાવજો સ્વાદ મા ખુબજ સરસ અને હેલદી છે Minaxi Bhatt -
-
દાલ મસાલા પુરી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, સામાન્ય રીતે આપણે દાલ ને ભાત, પુલાવ ,પરાઠા,રોટલા કે ભાખરી સાથે સર્વ કરીએ છીએ. જ્યારે સિંધી દાલ -પકવાન રેસિપી એક એવી વાનગી છે જેમાં ચણાની દાળ ને મેંદા ની પુરી સાથે આંબલી ની ખાટીમીઠી ચટણી,ઓનીયન, દાડમના દાણા નાખી ને સર્વ કરવા માં આવે છે. મેં અહીં આ દાલ ને બઘાં ની મનપસંદ એવી પાણી પુરીની પુરી માં ભરી ને સર્વ કરી છે. ચટપટી દાલ મસાલા પુરી ગરમાગરમ સર્વ કરવા થી ખબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ભુંગરા બટાકા (લસણિયા બટાકા)
#સ્ટ્રીટ ભૂંગરા બટેટા એ ખાસ કરીને સૌરાષ્ટ્ર ની ખૂબ જાણીતી અને લોકો ની પ્રિય વાનગી છે.એકવાર સ્વાદ લીધો તો અનેક વાર ખાવા નુ મન થાય એવી આં રેસિપી છે. Varsha Karia I M Crazy About Cooking -
પાણી પુરી
#ગરવીગુજરાતણ#પ્રેસેન્ટશનપાણી પુરી ખાવાની કોણે ના ગમે બોલો😁આબાલવૃદ્ધ સૌની પ્રિય😍 જીભ ને સરસ ચટકરો આપે ને મન એકદમ ખુશ થઈ જાય👌🎊 Alpa Desai -
કચ્છી કડક/ કચ્છી બાઉલ
#હેલ્થીફૂડ#હેલ્ધી#કચ્છી સીરિઝઆજે હેલ્ધી ફાસ્ટ ફૂડ રેસીપી માં હું કચ્છી વાનગી ઓ લઈને આવી છું.. એક નહિ ત્રણ ત્રણ કચ્છી રેસીપી ની મજા લો.. Daxita Shah -
-
દહીં પૂરી
#EB#PS પાણી પૂરી,ભેળ,દહીં પૂરી ,સેવપુરી ... વગેરે જેવી અનેક ચટપટી ,અને ટેસ્ટી ચાટ જ બધા જ લોકો નું પ્રિય હોય છે. તો આજે દહીં પૂરી બનાવી નાખી. બધી જ ચટપટી વસ્તુ નાંખી ને મસ્ત સ્ટ્રીટ ફૂડ બનાવી ને ઘર માં ખાવા ની મજા આવી. આમ તો લારી, કે રેસ્ટોરન્ટ માં આવું આપણે ખાતા હોય છે. પણ ઘર ની વાત જ જુદી છે તો મારી ટેસ્ટી દહીં પૂરી ની રેસિપી ટ્રાઇ કરજો. Krishna Kholiya -
સેવ પુરી
#સ્ટ્રીટએક ચટપટી સ્ટ્રીટ વાનગી સેવપુરી નું હેલ્થી વર્ઝન જેમા મે પુરી હેલ્થી એટલે કે તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને પુરી તૈયાર કરી છે.. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11532067
ટિપ્પણીઓ