સેવ પુરી

#સ્ટ્રીટ
એક ચટપટી સ્ટ્રીટ વાનગી સેવપુરી નું હેલ્થી વર્ઝન જેમા મે પુરી હેલ્થી એટલે કે તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને પુરી તૈયાર કરી છે..
સેવ પુરી
#સ્ટ્રીટ
એક ચટપટી સ્ટ્રીટ વાનગી સેવપુરી નું હેલ્થી વર્ઝન જેમા મે પુરી હેલ્થી એટલે કે તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને પુરી તૈયાર કરી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં મેંદો લઈ એમાં અજમો અને કસુરી મેથી હાથ થી મસંળી ને નાખવી તેમાં મીઠુ અને બેકીંગ પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું ઘી નુ મોણ મૂકી બરાબર મિક્ષ કરી નરમ કણક તૈયાર કરવી ૧૦ મિનિટ લોટ ઢાંકી ને રાખવો
- 2
હવે મોટી પાતળી રોટલી વણી નાની વાટકી કે કટર થી કટ કરી બેકીંગ ટ્રે માં મૂકવી.. પ્રીહીટ કરેલા ઓવન માં ૨૦૦ ડીગ્રી પર ૮-૧૦ મીનીટ માટે બેક કરી લેવી
- 3
હવે બાફેલા બટાકા ડુંગળી અને ટામેટા માં લાલ મરચુ મીઠુ સંચળ પાઉડર અને લીંબુ ઉમેરવું હવે અક પ્લેટ માં પુરી મૂકી એની ઉપર બટાકા ડુંગળી ટામેટા બંને ચટણી સેવ કોથમીર મૂકી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટએક ચટપટી સ્ટ્રીટ વાનગી બાસ્કેટ ચાટ નું હેલ્થી વર્ઝન જેમા મે બાસ્કેટ હેલ્થી તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને બાસ્કેટ તૈયાર કરી છે.. Sachi Sanket Naik -
દહીં બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટબાસ્કેટ ચાટ મું બીજુ એક ચટપટુ વર્ઝન દહીં બાસ્કેટ ચાટ... ખૂબ જ ટેસ્ટી લાગે છે... નાના મોટા સૌને ભાવશે તો તમે પણ બનાવજો... અને બાસ્કેટ ની રેસીપી મેં આગળ ની વાનગી ની રેસીપી માં મૂકી છે... Sachi Sanket Naik -
સેવ પુરી
#સ્ટ્રીટદહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે. Krishna Kholiya -
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
-
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar -
-
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
દાલ મસાલા પુરી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, સામાન્ય રીતે આપણે દાલ ને ભાત, પુલાવ ,પરાઠા,રોટલા કે ભાખરી સાથે સર્વ કરીએ છીએ. જ્યારે સિંધી દાલ -પકવાન રેસિપી એક એવી વાનગી છે જેમાં ચણાની દાળ ને મેંદા ની પુરી સાથે આંબલી ની ખાટીમીઠી ચટણી,ઓનીયન, દાડમના દાણા નાખી ને સર્વ કરવા માં આવે છે. મેં અહીં આ દાલ ને બઘાં ની મનપસંદ એવી પાણી પુરીની પુરી માં ભરી ને સર્વ કરી છે. ચટપટી દાલ મસાલા પુરી ગરમાગરમ સર્વ કરવા થી ખબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
સેવ પૂરી (Sev Puri Recipe In Gujarati)
ચાટ માં મારી ફેવરિટ વસ્તુ. આ અને પાણીપુરી મળે એટલે બીજું કંઈ ના જોઈએ. આ સેવપુરી માં લસણ નો ચટણી નો ટેસ્ટ એકદમ અલગ આવે.#ATW1#TheChefStory Shreya Desai -
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
મસાલા દહી પુરી
#ઇબુક૧#36#સ્ટફડ મસાલા દહીં પુરી એ ખુબ જ લોકો નું પ્રિય ફાસ્ટ ફૂડ છે ખુબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી એટલી જ જાણીતી પણ છે Varsha Karia I M Crazy About Cooking -
ચીઝ સેવ પૂરી(Cheese sev puri recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia સેવપુરી એ બધે જ મળતી ચાટ ડિશ છે, જે ચટણી, મસાલો, સેવ... વગેરે ઉમેરી ને તૈયાર થતી ચટપટી વાનગી છે. જેમાં ઉપર થી ચીઝ છીણી ને ઉમેરી તેના સ્વાદ માં વધારો કરી શકાય છે. Shweta Shah -
કોલેજીયન ભેલ
જ્યા સુધી અમુક વાનગી બહાર ની સ્ટાઈલ માં ન ખવાય ત્યા સુધી ખાવા ની મજા ન આવે એટલે મે આ ભેલ પેપર મા સર્વ કરી છે એમા ખાવાની મજા જ કંઈ અલગ છે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
-
ઘઉં ના બ્રેડ(Wheat Bread Recipe in Gujarati)
લોકડાઉન માં મે ઘઉં ના બ્રેડ બનાવ્યા છે અને એ પણ યીસ્ટ અને ઓવન વગર બનાવ્યા છે. Sachi Sanket Naik -
ગાર્લિક નાન
#ઇબુક૧#પોસ્ટ૪૧આ ગાર્લિક નાન યીસ્ટ અને તંદુર વગર બનાવ્યો છે જેની રેસીપી ખૂબ જ સરળ છે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
ઇન્સ્ટંટ કટોરી પિઝા.(instant katori pizza recipe in Gujarati.)
#trend આ પિઝા ખુબજ ઝડપ થી બની જાય છે અને માઈક્રોવેવ કે ઓવન ના ઉપયોગ વગર બને છે અને તો પણ ખુબજ ટેસ્ટી છે.તમે બાળકો ને ભુખ લાગી હોય તો વિચાર કરો કે તરત બનાવિ સકો છો. Manisha Desai -
-
-
દહીં પાપડી ચાટ (Dahi papdi chat recipe in gujrati)
#goldenapron3#week15#imliચાટ નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય છે.સાંજ ના સમય માં ભૂખ લાગે ત્યારે બનાવી ને ખાઈ શકાય છે દહીં પાપડી ચાટ.... મારી દીકરી એ બનાવી છે આ ડીશ... એટલે વધારે ચટપટી લાગી. Bhumika Parmar -
સાઉથ ઇન્ડીયન થાળી ઇડલી સંભાર, સાદા ઢોસા, ઓનિઅન ઉત્તપમ,ચટણી, દહીંવડા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩એનિવર્સરી મા વીક ૩ એટલે કે મેનકોર્સ વીક ચાલે છે તો સાઉથ ઈન્ડીયન ડીશ ની બને એટલી વાનગી બનાવવા ની ટ્રાય કરી છે. Sachi Sanket Naik -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati)
ચાલો મિત્રો ઝટપટ બની જાય અને બાળકો ને પણ ફાસ્ટફૂડ ના જમાનામાં ખુબ જ ભાવતી વાનગી એટલે સેવપુરી Sunita Shah -
તીખા મોળા રસાવાળા ગાંઠિયા(tika mola rashavala gathiya in gujarat
#સ્નેક્સ#goldenapron3#week21 આ એક રાજકોટ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે Dipal Parmar -
-
-
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ