સેવ પુરી

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#સ્ટ્રીટ
દહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે.

સેવ પુરી

#સ્ટ્રીટ
દહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30  મિનિટ
1 સર્વ
  1. સેવ પુરી ની પુરી
  2. સેવ
  3. લાલ ચટણી
  4. લીલી ચટણી
  5. બાફેલા બટાકા 1 નંગ
  6. કાંદો નાનો 1નંગ
  7. ટામેટું 1 નંગ
  8. કોથમીર ઉપર નાખવા
  9. ખાટી મીઠી ચટણી
  10. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30  મિનિટ
  1. 1

    બાફેલું બટાકુ,કાંદો કાપેલો,ટામેટું જીનું કાપેલું,કોથમીર બધું સમારી ને રાખો.પુરી નેવાટકા માં લો. જેટલી સેવ પુરી બનાવી હોઈ તેટલી.

  2. 2

    હવે 3 ચટણી બનાવો. લાલ મરચાં અને લસણ ની ચટણી, લીલી ચટણી,ખાટી મીઠી ચટણી બનાવી ને રાખો. હવે પુરી પાથરો.અને એના પર કાંદા,બટાકા,ટામેટા નું ટોપિંગ કરો. પછી ચાટ મસાલો નાંખી ચટણીઓ,અને સેવ,કોથમીર,અને દાડમ દાણા નાંખો.

  3. 3

    હવે ડિશ ને સેવપુરી થી ગાર્નિશ કરો. સેવ અને દાડમ ના દાણા નાખો.ખાવા માટે સેવપુરી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes