રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાં ડુંગરી કેરી બાફેલા બટાકા બધું જીણુ સમારી લો પુરી ઊપર તે બધો મસાલો નાખો સવાદ અનુસાર મીઠું નાખો લાલ મરચું પાવડર નાખો પછી મીઠી ચટણી તીખી ચટણી નાખો
- 2
સેવ શીંગ કોથમીર નાખો તૈયાર છે સેવ મસાલા પુરી
- 3
આ પુરી ઊપર ટીઝ ખમણી ને નાખી સકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેવ પુરી
#સ્ટ્રીટદહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે. Krishna Kholiya -
-
મસાલા દહી પુરી
#ઇબુક૧#36#સ્ટફડ મસાલા દહીં પુરી એ ખુબ જ લોકો નું પ્રિય ફાસ્ટ ફૂડ છે ખુબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી એટલી જ જાણીતી પણ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
પાપડ સલાડ કોન (Papad salad cone recipe in gujarati)
#મોમ આ સલાડ હું મારી મોટી દીકરી માટે ખાસ બનાવું છું તેને બહુ જ ભાવે છે Kajal Panchmatiya -
-
-
-
-
-
મેગી મસાલા ચટપટી ભેળ(Maggi Masala Chatpati Bhel Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Manisha Kanzariya -
ચટાકેદાર દાબેલી (chtakedar dabeli recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#Post9#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
કડ પુરી ચાટ
#goldenapron3 # વિક ૧૩ #ડીનરઆ લોકડાઉના સમય મા જો કાઈ ચટપટુ ખાવા નુ બનાવીયે તો કેવી મજા આવે તો મેતો આજે મારા ધરે આ કડ પુરી ચાટ બનાવી તમે પન બનાવજો સ્વાદ મા ખુબજ સરસ અને હેલદી છે Minaxi Bhatt -
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
-
-
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12144976
ટિપ્પણીઓ