ભરેલા રીંગણાં બટાકા

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ભરેલા રીંગણાં બટાકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપેલા બધા મસાલા માપ પ્રમાણે લય લો તેમાં સીંગ દાણાં નો ભૂકો અને સેકેલો ચાના લોટ પણ લય લો
- 2
રીંગણાં બટેકા ને ને ધોય નિતારી લો. અને રીંગણાં ને ડીટીયા બાજુ થી ચાર કાપા ચોકડી ની જેમ પાડો. હવે મસાલા માં લસણ ની પૅસ્ટ અને કોથમીર તથા એક ચમચો તેલ નાખી મિક્સ કરી રીંગણાં ભરી લો.
- 3
એક કૂકર માં બે ચમચા તેલ મૂકી હિંગ નાખી રીંગણાં બાયેક નો વઘાર કરી વધેલો મસાલો છાતી અડધો ગ્લાસ પાણી નાખી 2 સિટી વગાડી લો પછી 2મિનિટ ગેસ ધીમો કરો અને પછી બંધ કરી ઉતારી લો સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા બટાકા રીંગણાં (Bharela Bataka Ringan Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા રીંગણાં Bina Talati -
ભરેલા રીંગણાં બટાકા
કાઠિયાવાડી જમવાના માં આ વાનગી તો હોઇ જ. તેને રોટલી કે ભાખરી સાથે પીરસાય છે. Leena Mehta -
સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)
#ઇબુક૧#42સેવ ટામેટા નું સાક એ આપણું ખુબ જાણીતું અને માનીતું પ્રિય સાક છે મોટા ભાગ નાં ઘરો મા બનતું હોય છે પણ ખાસ કાઠીયા વાળી સ્ટાઇલ થી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
-
મસાલા દહી પુરી
#ઇબુક૧#36#સ્ટફડ મસાલા દહીં પુરી એ ખુબ જ લોકો નું પ્રિય ફાસ્ટ ફૂડ છે ખુબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી એટલી જ જાણીતી પણ છે Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા રીંગણ બટાકા નુ શાક
#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
ભરેલા ભીંડા નુ શાક
#ઇબુક #day15 ભરેલા શાક મા ભીંડો એ સૌથી મજેદાર શાક કહી શકાય.આં શાક ખૂબ સ્વાદિષ્ટ અને લેહજત દાર લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
"રીંગણાં બટાકા નું શાક, બુંદી રાયતું અને આલૂ ની ચટણી"
#માઇલંચ#goldenapron3#week10#curdગોલ્ડેનએપ્રોન ના પઝલ બોક્સ માંથી કર્ડ શબ્દ લે અહીં બુનદી રાયતું બનાવ્યું છે સાથે લંચ મા દાળ ભાત શાક, રોટલી એન્ડ બટેટા ની ચટણી પણ બનાવી છે.મારા ઘર મા બુંદી રાયતું બધાનું પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા બટાકા વિથ મેગી મસાલા (Bharela Bataka Methi Masala Recipe In Gujarati)
#FFC2ભરેલા બટાકા નું શાક આપણે બધા બનાવતા હોઈએ છીએ પણ આજે થયું ચાલ એમાં મેગી મસાલા ઉમેરી ને નવો સ્વાદ કરી જોઈએ.. બાળકો ને તો વડી આ ખૂબ પ્રિય હોય છે ખરું ને.. સાચે ખૂબ સરસ બન્યું.... Noopur Alok Vaishnav -
રીંગણ અને બટાકા નું ભરેલું શાક(Ringan Bataka Bharelu Sahk Recipe In Gujarati)
#AM3 રીંગણાં નું ભરેલું શાક ખૂબ જ સરસ લાગે છે રીંગણાં આખું વરસ મળે છે રીંગણાં એ શાક નો રાજા છે Vandna bosamiya -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
રીંગણાં ડુંગળી નું શાક (Ringan Dungri Shak Recipe In Gujarati)
રીંગણાં ના શાક ઘણી રીતે બનતા હોઈ છે પણ આ શાક માં પાણી નાખવા માં નથી આવતું તેથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે... KALPA -
ભરેલા રીંગણાં(Stuff Rigana Recipe in Gujarati)
ખુબજ સરસ લાગે છે દેશી શાક#GA4#week9 Dilasha Hitesh Gohel -
ભરેલા રવૈયા બટાકા (Bharela Ravaiya Bataka Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujratiભરેલા શાક આમ તો બધા ને ભાવતું જ હોય પરંતુ રવૈયા બટાકા સૌથી પેલા યાદ આવે.દરેક ગુજરાતી ના ઘર માં બનતું આ ભરેલા રવૈયા બટાકા નું શાક. Bansi Chotaliya Chavda -
ભરેલા રીંગણાં (Stuffed Ringan Recipe In Gujarati)
#Week9 #GA4#eggplant#રીંગણ ના સંભારમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે ભરેલા રીંગણ ના સંભાર આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
કાઠીયાવાડી ભરેલા રીંગણ નૂ શાક (Kathiyavadi Bharela Ringan Nu Shak recipe in Gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#india2020 Daksha Vaghela -
બાજરા નો રોટલા સાથે રીંગણાં નો ઓળો
રીંગણાં નો ઓળો દુનિયા માં ઘણા લોકો ની મનપસંદ વાનગી છે.ધાબા માં તંદૂર પાર રીંગણાં શેકી ને બનાવાય છે. પણ ઘરે મોટા ભાગે ગેસ પાર શેકી ને બનાવતું હોઈ છે. ગુજરાતી રીંગણાં નો ઓળો પીરસાય છે બજાર ના રોટલા, લસણ ની ચટણી, ગોળ ને ઘી સાથે. Kalpana Solanki -
-
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
ભરેલું કકરું શાક
#લોકડાઉન#પોસ્ટ1લોકડાઉન મા આપણે જનરલી ઘરે હોય એમાં થી જ કંઈક નવીન બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. જેથી બહાર પણ ના જવું પડે અને કંઈક નવીન ખાવાનું પણ થઇ જાય. બધા ને ત્યાં બટેટા રીંગણાં અને કાંદા તો હોય જ છે ચોલકી મા. બેસન અને સીંગદાણા પણ લગભગ બધા ને ત્યાં મળી જ જાય. સાદા મસાલા તો રોજિંદા રસોડે હોય જ. તો ચાલો બનાવીએ લોકડાઉન સ્પેશ્યલ ભરેલું કકરું શાક. Khyati Dhaval Chauhan -
ભરેલા રીંગણાં બટાકા(stuffed brinjal & potato recipe in Gujarati)
#goldenapron3#week22#saak#માઇઇબુક#વીક મિલ 1 Davda Bhavana -
-
ભરેલા રીંગણાં (Bharela Ringan Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે બધા શાકભાજી ખૂબ સરસ આવે અને આજ સમય છે જે આપણા શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ ને તાજગી ભરવા નો તો આજે મેં ભરેલા રીંગણ નું શાક બનાવ્યું Dipal Parmar -
ભરેલા લસણીયા બટાકા શાક (Bharela Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24આ શાક મારા જશનુ ફેવરિટ. એને લીલોતરી કરતા કઠોળ અને બટાકા વધુ ભાવે.ક્યારેક કંઈ શાક ન મળે અને શું કરવું એ પ્રશ્ન મનમાં થાય ત્યારે બટેકા તો ઘરમાં હાજર જ હોય એટલે ભરેલા બટાકા નું શાક બનાવી શકાય ખરેખર ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ટ્રાય કરજો Davda Bhavana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11479794
ટિપ્પણીઓ