દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ઇબુક૧
#૩૮
કાઠિયાવાડ ની પ્રખ્યાત દહીં તીખારી થી આપણે સૌ જાણકાર છીએ જ. કાચી કઢી ના નામ થી પણ જાણીતી આ દહીં તીખારી ધાબા માં અચૂક હોઈ જ છે. તીખું તમતમતું ,તેલ થી ભરપૂર દહીં તીખારી શાક ની ગરજ સારે છે.

દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક૧
#૩૮
કાઠિયાવાડ ની પ્રખ્યાત દહીં તીખારી થી આપણે સૌ જાણકાર છીએ જ. કાચી કઢી ના નામ થી પણ જાણીતી આ દહીં તીખારી ધાબા માં અચૂક હોઈ જ છે. તીખું તમતમતું ,તેલ થી ભરપૂર દહીં તીખારી શાક ની ગરજ સારે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપદહીં
  2. 2ચમચા દહીં
  3. 5-6કળી લસણ
  4. 1ચમચો કાશ્મીરી મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીશેકેલું જીરું
  8. ચપટીહિંગ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    લસણ અને લાલ મરચું સાથે પીસી લો.

  2. 2

    તેલ ગરમ મૂકી, હિંગ નાખી લસણ ચટણી સાંતળો. સંતળાઈ જાય એટલે હળદર, ધાણાજીરું અને જીરું,મીઠું નાખી અને એક બે સેકન્ડ સાંતળી આંચ બંધ કરો.

  3. 3

    હવે દહીં નાખી અને એકદમ હલકા હાથે થોડું હલાવો,

  4. 4

    ભાખરી રોટલા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes