ભરેલા રીંગણ બટાકા નું શાક

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

# સ્ટફ્ડ.
આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વ
  1. 2નાના રીંગણ
  2. 2નાના બટાકા
  3. 1 ચમચીધાણા જીરું પાવડર
  4. 1 ચમચીકાશ્મીરી મરચું
  5. 2 ચમચીસીંગદાણા નો ભૂકો
  6. 1/4 ચમચીહળદર
  7. મીઠું સ્વાદનુસાર
  8. 1 ચમચીતેલ મસાલા માટે
  9. 2ચમચા તેલ વઘાર માટે
  10. પાણી જરૂર મુજબ
  11. 1ટામેટું
  12. કોથમીર ના પાન
  13. ચપટીજીરું
  14. ચપટીહિંગ
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા રીંગણ ને ધોઈને ચાર કાપા પાડી નેરાખો. અને બટાકા પણ એમજ કાપો. અને પછી બધો મસાલો કરો.અને રીંગણ બટાકા માં ભરો. પેન માં તેલ મૂકી ને જીરું,હિંગ નાખી રીંગણ અને બટાકા નાખીને તેલ માં ફેરવો.

  2. 2

    હવે પેન માં થોડું પાણી નાખી ન ડિશ ઢાંકો. અને ડિશ ની ઉપર પણ પાણી નાખીને વરાળ થી ચડવા દો.ધીમા તાપે રીંગણ અને બટાકા ચડવા દયો.પછી1 ટામેટું નાખો.અને ચડવા દો.

  3. 3

    હવે આપણું શાક બની ગયું છે. તો આની સાથે રોટલો, રોટલી,પરાઠા,ભાત સાથે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes