રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળને મિક્સરમાં ક્રશ કરી સાઇટ પર રાખો ત્યારબાદ એક તપેલીમાં દૂધ લઈ અને ઘી મિક્સ કરી લોટમાં નાખી દેવો
- 2
એક પેનમાં ઘી મૂકી લોટને ધીમી આંચે શેકી લો પછી તેમાં દૂધ નાખવું દૂધ બળી જાય ત્યાં સુધી ત્યારબાદ થોડી વાર રહીને ફરીથી દૂધ નાંખવું અને લોટને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો
- 3
ત્યારબાદ એક બીજા પેનમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ને એકતાર જેવી ચાસણી કરી થોડી ઠંડી પડવા દેવી અને તેમાં લોટમા ફટાફટ મિક્સ કરવું. મિક્સ થાય બાદ થાળીમાં ઢાળી દેવું ઠંડુ પડે ત્યાર બાદ પછી તેના પીસ પાડી સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લાઈવ મોહનથાળ
#ATW2#TheChefStoryગુજરાતી લગ્ન પ્રસંગ કે કોઈપણ તહેવારમાં મોહનથાળ બનતો હોય છે પણ લાઈવ ગરમા ગરમ મોહનથાળ ખાવાની મજા કંઈક ઓર જ હોય છે Pinal Patel -
-
દાણેદાર મોહનથાળ
#DTR#Diwali Treats recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaદિવાળીનો તહેવાર લોકો હોશે હોશે ઉલ્લાસથી ઉજવે છે તેમાં ઘરને શણગારે છે અવનવી વાનગી બનાવે છે તેમાં ખાસ કરીને મેસુબ મોહનથાળ ઘુઘરા ડ્રાય ફ્રુટ હલવો તેમજ તીખા ગાંઠિયા ચવાણું વગેરે બનાવે છે એમાં મેં આજે ડેલિશ્યસ દાણેદાર મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં લાજવાબ છે Ramaben Joshi -
-
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#KSJ2#week1આ રેસિપી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.PRIYANKA DHALANI
-
-
સેવૈયા
#RB4#માય રેશીપી બુક#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ મેં અહીં રજુ કરેલ છત્તીસગઢ ની દરેક સારા-નરસા પ્રસગે અવારનવાર બનાવવામાં આવતી પારંપરિક વાનગીઓ છે.જે છત્તીસગઢની એક શાન ,રીવાજ, અને લોકોનો વાનગીઓ પ્રત્યેનો લગાવ એક જાતનો ભાવ રજૂ કરે છે. ત્યાંના લોકોનો ટેસ્ટ,અને ખાવાનો શોખ પ્રદૅશીત થાય છે. Smitaben R dave -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#trend3આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મોહનથાળ 😋 DhaRmi ZaLa -
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
-
-
મોહનથાળ
#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ#સાતમ_આઠમ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈમોહનથાળ માં મેં માધવ જોયા..ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ.. Manisha Sampat -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week - 6 Dr. Pushpa Dixit -
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#શ્રાવણસાતમ- આઠમ ના તહેવારો માં બધા ના ઘરે મીઠાઈ ફરસાણ માં અલગ અલગ બનતું હોય છે. જેમાં મોહનથાળ પણ બનતો હોય છે. મારા ઘરમાં પણ આ ટ્રેડિશનલ મીઠાઈ અચૂક બને છે. જેની રેસિપી હું અહીં આપ સૌ સાથે શેર કરું છું. જન્માષ્ટમી અને નંદમહોત્સવ ની આપ સૌ ને ખૂબ ખૂબ વધાઈ સાથ શુભકામના. જય શ્રી કૃષ્ણ🤗🤗🙏🙏 Kajal Sodha -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#Post-2દિવાળીના તહેવારની સ્પેશિયલ વાનગી મોહનથાળધાબો દીધા વગર 30 મિનિટની અંદર તૈયાર થતો સ્વાદિષ્ટ અને સોફ્ટ મોહનથાળ Ramaben Joshi -
-
-
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
કેસર મિલ્ક (KesarMilk recipe in Gujarati)
ડ્રાયફ્રુટ વિથ કેસરવાળું દૂધ#GA4#week8 vallabhashray enterprise
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11556993
ટિપ્પણીઓ