ચકરી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. 2 ટેબલ સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  3. 1 ટેબલ સ્પૂનતલ
  4. 2 ટેબલ સ્પૂનતેલ
  5. ચપટીહળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ ને કપડા માં બાંધી કુકર માં વરાળથી બાફી 15 મિનિટ બાફી લો.

  2. 2

    લોટ ઠંડો પડે એટલે ભાંગી ને ચાળી લો.

  3. 3

    તેમાં આદું મરચાં,તલ, હળદર અને મીઠું નાખી રોટલી જેવી કણક બાંધો.

  4. 4

    સંચા માં ચકરી ની જાળી નાખી લોટ નાખી ચકરી પાડી તેલમાં આછા ગુલાબી તળી લો.

  5. 5

    ચકરી ને એરટાઈટ ડબ્બા માં ભરી સ્ટોર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes