રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ બીટ ની છાલ કાઢી તેને ધોઈ લો પછી તેને મિક્સરમાં નાખો પછી તેમાં લીંબુનો રસ મેળવો, પછી સંચળ પાવડર નાખો, મધ ઉમેરો, જીરું પણ ઉમેરો પછી તેમાં થોડું પાણી ઉમેરીને ક્રશ કરો બરાબર ક્રશ થાય પછી તેને ચાળણીમાં કાઢીને ગાળુ લો અને પછી ગ્લાસ માં સવૅ કરો રેડી છે વેલકમ drink
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ નું જ્યુસ
#ઇબુક૧#30 શાકભાજી માં બીટ એ ખુબ જ હેલ્ધી અને સત્વ વાળું છે એ ઉપયોગ માં લેવાથી ઘણા ફાયદા થાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
બીટ જીંજર લેમોનેડ (Beetroot Ginger Lemonade Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@dollopsbydipa inspired me for this Dr. Pushpa Dixit -
-
-
-
-
બીટ હળદર આદુ નો જ્યુસ (Beetroot Turmeric Ginger Juice Recipe In Gujarati)
#SJC#MBR3#WEEK3 kruti buch -
-
-
-
-
-
-
-
મધ નું શરબત
#goldenapron3Week 5#honey#sharbat આ શરબત પીવાથી પાચનક્રિયા રેગયુલર થશે.ગેસ, એસિડિટી,કબજિયાત વગેરે જેવી બિમારીઓ થી છુટકારો મેળવી શકાય છે.જો આ શરબત નું રોજ સવારે ખાલી પેટે નિયમિત સેવન કરવા માં આવે તો વજન પણ ઉતરે છે.અને આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને રાતે ઊંઘ પણ સારી આવશે. તો જરૂર થી ટ્રાય કરજો આ રેસિપી.. Upadhyay Kausha -
-
બીટ જ્યુસ
#goldenaprone3#week20#bit #juceબીટ હેલ્થ માંટે ખુબ જ સારું છે અહીં બીટ નું જ્યુસ ખુબ જ સરળ અને જલ્દી બની જાયછે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11560878
ટિપ્પણીઓ