રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ ને ધોઈ અને કોરો કરી અને છોલી અને તેને બારીક ઝીણું ખમણ લેવું ત્યારબાદ રતાળુ ને પણ ખુબ જ ધોઈ અને છોલી લેવા ત્યારબાદ બટેટાને પણ ધોઈ નાખવા
- 2
હવે કુકર ની અંદર રતાળુ ને કટકા કરી અને બાફવા મૂકવા અને બટેટા ને પણ કટકા કરીને બાફવા મુકવા રતાળુ અને બટેટા બફાઈ ગયા બાદ બટેટાને છોલી અને એનો માવો કરવો રતાળુ નો પણ માવો કરવો હવે માવો કર્યા બાદ બાજુ પર મૂકી દેવું એક કડાઈ ની અંદર ઘી મૂકી અને તેની અંદર ખમણેલું બીટ નાખું અને થોડીક વાર અને સાંતળવું
- 3
એની અંદર રતાળુ નમાવો અને ત્યારબાદ બટેટાનો માવો નાખવો થોડીક વાર સતરાવા લાગી ત્યારબાદ તેની અંદર ખાંડ ઉમેરવી ને થોડી વારે હલાવતા રહેવું કડાઈમાં થી ઘી છૂટું પડે ત્યારે સમજવું કે બીટ નો શીરો તૈયાર થઈ રહ્યાની તૈયારીમાં છે
- 4
ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું ત્યારબાદ તેની અંદર એલચી પાવડર નાખી દેવો પછી એક ચમચી દેશી ઘી ઊમેરી સર્વિંગ પ્લેટમાં કાઢી લેવું અને કાજુ થી ગાર્નીશ કરો તો તૈયાર છે આપણો બીટ નો શીરો રેડી ટુ ઈટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કુરકુરી રતાળુ પુરી
#એનિવર્સરી#Week 2#starter આ સ્ટાર્ટર મારા ઘર માં બધાને ભાવે છે અને પૌષ્ટિક પણ છે.... Binaka Nayak Bhojak -
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
More Recipes
ટિપ્પણીઓ