બીટ અને ગાજર નું સૂપ

Mansi P Rajpara 12
Mansi P Rajpara 12 @mansi
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

#એનિવર્સરી

શેર કરો

ઘટકો

  1. 1નંગ બીટ
  2. 1નંગ ગાજર
  3. 1નંગ ટામેટું
  4. 1ગ્લાસ પાણી
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 ચમચીખાંડ
  7. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર,ટામેટું, બીટ ના કટકા કરી લો

  2. 2

    ત્યાર બાદ તેને ક્રશ કરી લો

  3. 3

    ક્રશ કારિયા બાદ તેને એક વાસણ માં ગળી લો ત્યાર બાદ તેને ગેસ પર મૂકી ને ખાંડ અને મીઠું,પાણી,લીંબુ નાખી ને ગરમ થવા દો

  4. 4

    તો ત્યાર છે બીટ,ગાજર નું સુપ ત્યારબાદ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

Similar Recipes