રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર અને ટામેટાને ધોઈને સાફ કરી લો કેપ્સિકમ નાં બીજ કાઢી ને બીટ ની છાલ ઉતારી લો.. હવે બધું ઝીણું સમારીને એક બાઉલમાં પાણી નાખી ને બરાબર બાફી લો..
- 2
હવે ઠંડુ થવા દો અને પછી એક મિક્સર જાર માં નાખવુ અને ક્રશ કરી લો.. ગળણી ની મદદ થી ગળી લો અને તેમાં મીઠું અને મરી મેળવીને લીંબુનો રસ નાખી ને એક વાટકી માં બટર મૂકી ને જીરું નો વઘાર કરી તેમાં રેડી દો..
- 3
એક ગ્લાસ માં કાઢી ને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ નું જ્યુસ
#ઇબુક૧#30 શાકભાજી માં બીટ એ ખુબ જ હેલ્ધી અને સત્વ વાળું છે એ ઉપયોગ માં લેવાથી ઘણા ફાયદા થાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
ગાજર- બીટ નું સલાડ
ગાંઠીયા સાથે આ સલાડ બહુ જ સરસ લાગે છે . બીટ સાથે હોવાથી કલર પણ બહુ જ સરસ થઇ જાય છે. Sonal Karia -
બીટ કાકડી નું જ્યુસ (Beetroot Cucumber Juice Recipe In Gujarati)
#જ્યુસ#week20#RB20#હેલ્ધીજ્યુસ#વેઈટ લોસ જ્યુસ Tasty Food With Bhavisha -
પાલક સુપ
#એનીવર્સરી#સુપ, વેલકમ ડીક#week1કુકપેડ ની એનીવર્સરી પર મે બનાવ્યો પાલક સુપ આશા છે મિત્રો તમને ગમશે. H S Panchal -
-
-
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
#SJC શિયાળો આવ્યો લીલોતરી શાક પાન લેવા બનાવી ખાવા ની મોજ એટલેજ હેલ્ધી સુપ ની થીમ આપી ને તક ઝડપી શાકભાજીનો મેળો ભરી સવાદીષટ સુપ ની મોજ માણીએ. HEMA OZA -
-
-
-
-
-
બીટ ટોમેટો સુપ.(Beetroot Tomato Soup in Gujarati.)
#MRC Post 2 મોન્સૂન ની સીઝન માં ગરમાગરમ હેલ્ધી સુપ ની મજા લો. Bhavna Desai -
-
-
-
ગાજર બીટ અને ટામેટા નું સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#MVF#COOKPAD Gujarati#cookpad India Jayshree Doshi -
-
ટામેટાં બીટ નુ સલાડ (Tomato Beetrooot Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11552280
ટિપ્પણીઓ