લેમનગ્રાસ વેજ સૂપ
લીલી ચાહના પાણી થી અલગ સ્વાદ લાગે છે,,
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ચાહ ને એક ગ્લાસ પાણી મા ઉકાળો 7-8 મિનિટ સુધી ઢાંકી ને, લાલ સૂકા મરચાં ને પાણી મા બોળી રાખવા 15-20 મિનિટ, પછી લસણ, આદું, ને સૂકા મરચાં પાણી કાઢીને મિકસર મા વાટવા
- 2
લાલમરચાનો મસાલો તૈયાર,,,,,,,,
એક પેનમાં 2 ચમચી તેલ લઈને વેજ નાખો, 5 મિનિટ ઢાંકી દો, - 3
વેજમા લીલી ચાહનુ પાણી ઉમેરો, એક ગ્લાસ પાણી ઉમેરો, લાલ મરચાંનો મસાલો ઉમેરો
- 4
નૂડલ્સ ઉમેરો, સોયાસોસ ઉમેરો, કોનૅફલોરમા થોડુ પાણી નાખીને એ પણ ઉમેરો, મીઠું નાખો
- 5
બધુ બરાબર હલાવી ને 10 મિનિટ ઢાંકી ને ઉકાળો
- 6
ગરમ ગરમ પીવુ,, ઓછુ તીખુ કરવા લાલ મરચાં ઓછા કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અમેરીકન ચૌપ્સી American Choupsy Recipe in Gujarati
#GA4 #Week2 #Post2 #Noodles અમેરીકન ચૌપ્સી મારી મનપસંદ ડીસ છે, એમા ઘણા બધા વેજ અને નૂડલ્સ ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે, ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે બધી વસ્તુ ભેગી કરીને ખાવામાં આવે ત્યારે, ચાઈનીઝ બધાને ગમતુ જ હોય છે, એમાં નવી નવી રીતે ઘણીબધી વાનગી બનાવી શકાય છે તો મારી ગોલ્ડન ઐપૌન ની વાનગી અમેરિકન ચૌપ્સી Nidhi Desai -
મેગી મંચુરીયન
#સુપરશેફ3 #રૈઈનીસિઝન મારા ઘરમાં બધાને મેગી ઘણી ગમે છે, દરવખતે અલગ અલગ રીતે બનાવવાની મને ઘણી ગમે છે, આજે ચાઈનીઝ ખાવાનુ મન થયું તો ફ્રાઈડ રાઈસ બનાવ્યો પણ સાથે મંચુરીયન તો જોઈએ જ તો પનીર, કે મેંદો થી જુદી રીતે અલગ વસ્તુથી ઝડપથી મંચુરીયન બનાવા માટે મેગીના મંચુરીયન બનાવ્યા ,મને મેગીના સોફ્ટ, ટેસ્ટી અને ક્રિસ્પી બને લાગ્યા તો આ રેસીપી ખૂબજ મસ્ત અને ટેસ્ટી લાગી, મેગી મંચુરીયન મારા મનપસંદ થઇ ગયા તમે પણ ટ્રાઇ કરજો, મેગી મંચુરીયન Nidhi Desai -
-
-
કલરફુલ નૂડલ્સ વિથ ડ્રાય મંચુરીયન(noodles with dry manchurain in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૨ #વીકમીલ૩ નૂડલ્સ બધા બનાવતા જ હોય છે, પણ રંગ વાળા નૂડલ્સ દેખાવમાં આકષૅક લાગે છે, સાથે નેચરલ કલર જેમકે બીટ અને પાલક વડે નૂડલ્સ નો રંગ બદલ્યો છે, એટલે બાળકોને પણ આપી શકાય તો આજની મારી રેસીપી કલરફુલનુડલ્સ વિથ ડ્રાય મંચુરીયન Nidhi Desai -
-
-
-
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
લીલી ડુંગળીનો પુલાવ (Spring Onion Pulao recipe in Gujarati)
લીલી ડુંગળીનો સ્વાદ એકદમ અલગ જ હોય છે. શિયાળામાં લીલી ડુંગળી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. લીલી ડુંગળીની અલગ અલગ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
-
વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati)
ચાઇનીઝ રેસિપી મા વધારે પડતા તેલ કે મસાલા ના ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા સમય અને સામાન્ય રીતે ઘર મા હોઈ એવી સામગ્રી માંથી તૈયાર થાઈ જાય છે. વૉન્ટોન ને તળી ને બનાવામાં આવે છે પણ વૉન્ટોન સૂપ મા જ બોઈલ કરવામાં આવે છે. ફ્લેવરફુલ આ સૂપ ચોક્કસ થી ટ્રાય કરવા જેવો છે.#WCR Ishita Rindani Mankad -
સ્પગેટી ચીઝ ચાઉ(Cheese Spaghetti recipe in gujarati)
#GA4#Week10#cheese#સ્પગેટી ચીઝ ચાઉ આ રેસિપી મારી મોટી બહેન પાસે થી શીખી છું. બહુ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો. Thakkar Hetal -
વેજ આટા નૂડલ્સ (Veg. Atta Noodles Recipe In Gujarati)
#fansi#frenchbeens#cookpad#cookpadgujarati#cookpadindiaફણસી ના શાક ની વેજ આટા નૂડલ્સ Priyanka Chirayu Oza -
વેજ ચિલી મીલી
#ડીનર વેજ ચીલી મીલી શાક, ટેસ્ટ મા થોડુ તીખુ લાગે પણ, ચટાકેદાર પણ લાગે છે,પરાઠા સાથે મસ્ત લાગે છે, કંઈ નવું બનાવવાની ઈચ્છા હોય તો આ નવુ શાક ચોક્કસ ટ્રાઇ કરવા જેવું. Nidhi Desai -
-
પાલક લીલી મગદાળ (ધારા કિચન રસિપી)
#goldenapron3#week 4#પાલક લીલી મગદાળ#ડીનર💐હેલ્ધી અને સ્વાદિષ્ટ પાલક લીલી મગદાળ ખુબ જ ટેસ્ટી લાગે છે એવી "પાલક લીલી મગદાળ" રેસિપી શેર કરવા જઈ રહી છું જે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી છે. 💐 Dhara Kiran Joshi -
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week10આ સૂપ ટેસ્ટ મા થોડુ સ્પાઈસી હોય છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે જે ઠંડી ૠતુ મા પીવા ની વઘારે મજા આવે છે જેથી ઠંડી મા અમારા ધર મા બને છે આ સૂપ અમારા ધર મા જે ટેસ્ટ પસંદ છે તે મુજબ બનાવ્યુ છે. parita ganatra -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
કૌલીફ્લાવર 65 વેજ સેઝવાન રાઈસ બાઉલ
લોકડાઉન મા બહાર ખાવા માટે ન જવાય, રોજ જુદુ ખાવાની ઈચ્છા થાય તો, આ રીતે ઘરે જ બનાવી ને આનંદ લો. Nidhi Desai -
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR #ચાઉમીન #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #ChowMein #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
વેજ. હોટ એન્ડ સોર સૂપ(Veg. Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20 આ વેજ. હોટ ન સોર સૂપ ઠંડી માં આ સૂપ પીવાથી શરીર માં ગરમી આવે છે. વેજ. હોવાથી બાળકો માટે પણ ફાયદાકારક છે. સૂપ તરીકે બધા આ વેજ સૂપ પી શકે છે. Krishna Kholiya -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
મેગી કરી (Maggi Curry Recipe In Gujarati)
મેગી નૂડલ્સ નાના બાળકોની ખાસ પ્રિય છે અને મોટેરાઓને પણ પ્રિય છે. ઠંડી તેમજ વરસાદની રૂતુમાં ખાવાની મજા જ કંઈક અલગ છે. મેગીની અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. મેં મેગી કરી બનાવી છે. Mamta Pathak -
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે જેમાં નૂડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વો છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, ધાણા, લીલી ડુંગળી અને સિંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં અથવા તો ચોમાસાની ઋતુમાં મજા લઈ શકાય એવું આ એક પરફેક્ટ વન પોટ મિલ છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મરાઠા
મરાઠી લોકો મા લોકપ્રિય અને તીખી મસાલેદાર વાનગીઓ મા આ વાનગી મસ્ત ચટાકેદાર અને તિખાશ વાળુ શાક છે#તીખી #વાનઞી Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11563553
ટિપ્પણીઓ