મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#SPR
મનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકોબીજ
  2. 100 ગ્રામ લીલી ડુંગળી
  3. 100 ગ્રામગાજર
  4. 100 ગ્રામકેપ્સીકમ
  5. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  6. 1 ચમચીઆદુની પેસ્ટ
  7. 2 નંગ લીલા મરચા
  8. 2 ચમચીવિનેગર
  9. 2 ચમચીચીલી સોસ
  10. 1 ચમચીસોયા સોસ
  11. 1 ચમચીકોર્ન ફ્લોર
  12. 2 ચમચીખાંડ
  13. 2 ગ્લાસપાણી
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 3 ચમચીતેલ
  16. 1 ચપટીઆજી નો મોટો
  17. 2 વાટકીતળેલી નૂડલ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજી બારીક સમારી લો.. એક કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો પછી તેમાં ગાજર અને કેપ્સીકમ, કોબીજ, લીલી ડુંગળી નાખી ને બધું સાંતળો તેમાં આજીનોમોટો ચપટી, મીઠું ઉમેરો ને સાંતળો..

  2. 2

    એમાં બધાં સોસ અને પાણીમાં કોર્ન ફ્લોર મિક્સ કરી નાખી ઢાંકીને બે મિનિટ માટે રહેવા દો.. પછી ઢાંકણ ખોલી ને ખાંડ ઉમેરો..અને બરાબર ઉકળે એટલે ઉતારી લેવું..

  3. 3

    એક બાઉલમાં કાઢી ઉપર તળેલા નુડલ્સ, લીલી ડુંગળી નાખી ને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes