વેજ ચિલી મીલી

#ડીનર વેજ ચીલી મીલી શાક, ટેસ્ટ મા થોડુ તીખુ લાગે પણ, ચટાકેદાર પણ લાગે છે,પરાઠા સાથે મસ્ત લાગે છે, કંઈ નવું બનાવવાની ઈચ્છા હોય તો આ નવુ શાક ચોક્કસ ટ્રાઇ કરવા જેવું.
વેજ ચિલી મીલી
#ડીનર વેજ ચીલી મીલી શાક, ટેસ્ટ મા થોડુ તીખુ લાગે પણ, ચટાકેદાર પણ લાગે છે,પરાઠા સાથે મસ્ત લાગે છે, કંઈ નવું બનાવવાની ઈચ્છા હોય તો આ નવુ શાક ચોક્કસ ટ્રાઇ કરવા જેવું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બે ચમચી બટર લો, એમાં તમાલપત્ર, જીરૂ, કાજુ, મગજતરી, લવિંગ, લસણ, એક લીલુ મરચું,2 સુકા લાલ મરચાં,કાંદા, ટામેટાં ઉમેરો બરાબર સાતળો, ઢાંકી ને 10 મિનિટ થવા દો, પછી ઠંડુ પડવા દો, પછી એને મિક્સરમાં ગ્રેવી બનાવી દેવી,
- 2
વટાણા 10 મિનિટ છુટા બાફી લો, કોબીજ ને ઝીણું ચૌપરમા ફેરવી લો, કેપસિકમ ને ઝીણું કાપો, એક પેણીમા તેલ લો, એક ચમચી જીરૂ,રાઇ,હીંગ, સુકુ લાલ મરચું ઉમેરો, કઢી લીમડો ઉમેરો,
- 3
કોબીજ, વટાણા, કેપસિકમ,એક લીલુ મરચું ઝીણું કાપીને ઉમેરો,લાલ મરચું પાઉડર, હળદર,ધાણાજીરું, ઉમેરો, બધુ બરાબર મિક્સ કરો,
- 4
પછી ગ્રેવી ઉમેરો, બધા ને ભેગુ કરો, કીચન કિંગ મસાલો, ટોમેટો કેચપ, લાલ મરચું પાઉડર, અને મીઠું, ઉમેરો, 5 મિનિટ ઢાંકી ને એકરસ થવા દો, ખાંડ ઉમેરો, કોથમીર ઉમેરો, લીલા મરચાં લાંબા પતલા કાપીને એ પણ ઉમેરો, ગરમા ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
વેજ મરાઠા
મરાઠી લોકો મા લોકપ્રિય અને તીખી મસાલેદાર વાનગીઓ મા આ વાનગી મસ્ત ચટાકેદાર અને તિખાશ વાળુ શાક છે#તીખી #વાનઞી Nidhi Desai -
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in gujrati)
રેસ્ટોરન્ટ મા ઘણીવાર ખાધુ છે, એટલે ઘરે બનાવવાની ઈચ્છા થઈ ઘણું સારું બન્યુ, પોતાના ટેસ્ટ પ્રમાણે બનાવવામાં મા સારૂ લાગે છે. Nidhi Desai -
ચિલી આલુ ઓકરા ડ્રાય (Chilly Aalu Okra Dry Recipe in Gujarati)
#માઇઇબુક #સ્નેક્સ #પોસ્ટ૩ ઘણી બધી ચાઈનીઝ વાનગીઓ આપણે ખાતા હોઈએ છે, મંચુરીયન, પનીર ચીલી ડ્રાય આ કંઇક નવુ ટ્રાઇ કરવુ હોય તો બટાકા ને ઓકરા ( ભીંડા ) વડે બનતી આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ, આ વાનગી એકલી પણ ખાઈ શકો, રાઈસ, નૂડલ્સ સાથે પણ ખાઈ શકાય એવી વાનગી Nidhi Desai -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla recepie in gujarati)
#આલુ વડાપાવ ખાવાની ઈચ્છા થાય અને પાવ નહીં પણ થોડું હેલ્ધી બનાવવા માટે ઘઉં ના લોટ વડે કેસાડીલા બનાવ્યા, આ રેસીપી સરળ અને વધારે બનાવી શકાય તો સ્ટાટર મા કે લંચબોક્સ મા પણ આપી શકાય ,ટેસ્ટ મસ્ત લાગે છે. Nidhi Desai -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
બટર પાઉભાજી(butter pav bhaji in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૮ પાઉભાજી વષૉથી બધા બનાવતા આવ્યા ઘણી બધી રીતે બને અને ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી શાક પણ છે, હુ જે શાકભાજી ગમતા ન હોય, એવા શાકભાજી ઉમેરી ને પાઉભાજી બનાવુ જેથી ન ભાવતા વેજ પણ ખાઈ શકાય Nidhi Desai -
પનીરલસુની કરી paneer lasooni Curry Recipe in gujarati
#week1 પનીર લસુની એ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી વાનગી છે એ લસણથી ભરપૂર હોય છે રોટલી, પરાઠા સાથે સરસ લાગે છે સાથે પૌષ્ટિક પણ છે અને અલગ જ ખાવાની ઈચ્છા હોય તો આ વાનગી તમે બનાવી શકો Nidhi Desai -
પાઉભાજી મીનીઉત્તપમ ચીઝ ન્ડવીચ pavbhaji miniuttapam cheese sandwich Recipe in Gujarati
#GA4#Week1 #પોસ્ટ1આજની મારી વાનગી એ થોડી અલગ અને ઘણી બધી વાનગી નુ મિશ્રણ છે, જેમકે ઉત્તપમ , સેન્ડવીચ, પાવભાજી ત્રણ વાનગીને સાંકળી લીધી છે, #દહીં , રવો વડે #ઉત્તપમ #પોટેટો નો ઉપયોગ કર્યો, આ મારી વાનગી મે ગોલ્ડનઐપૌન4.0 ની આજની પઝલ ને મિક્સ કરીને બનાવી છે, જે તમને ગમશે અને તમે પણ ટ્રાઇ કરજો, બનાવવામાં સરળ છે, અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ વાનગી ખૂબ ટેસ્ટી લાગશે. Nidhi Desai -
પનીર ડો પ્યાઝા (Paneer Do Pyaza Recipe in Gujarati)
#GA4 #Punjabi #Yogurt આજની મારી વાનગી પનીર અને કાંદા ,દહીં, ટામેટાં માંથી બનાવવામાં આવે છે, પનીર વડે ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, પંજાબી સબ્જી મા પણ પનીર વાળી કરી ઘણી બધી નવીનતા અને અલગ અલગ ટેસ્ટ વાળી કરી બનાવી શકાય, આ કરી પનીર ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી લાગે છે . Nidhi Desai -
હૈદ્રાબાદી પનીર વેજ ડમ બિરયાની Haidrabadi paneer veg Dum Biryani recipie in Gujarati
#સુપરશેફ4 બિરયાની ઘણી બધી રીતે બને છે, પણ મારા ઘરની મનપસંદ છે, વેજ પનીર હૈદ્રાબાદી બિરયાની રેસ્ટોરન્ટ મા પણ એ જ મંગાવીને ખાઈએ છે, આજે પહેલીવાર આ હૈદ્રાબાદી પનીર વેજ બિરયાની ઘરે જાતે બનાવી ખૂબ જ મસ્ત બની અને વધારે બની સાથે ટેસ્ટી એટલે બધાને ગમ્યું આ મા પાલક, ટામેટાં, કાંદા, કેપસિકમ, કોબીજનો ઉપયોગ કયૉ છે, પનીર અને બાસમતી ચોખા સાથે ખૂબ જ ટેસ્ટી બની છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
લૌકી કોફતા કરી
ટેસ્ટફૂલ , કોફતા ખાવા ના ઈચ્છા હોય તો આ શાક ખાઈ શકો, દૂધી ના મુઠીયા એકલા ખાવા ની પણ મઝા આવે છે, Nidhi Desai -
વેજ પોટેટો કોટેજ પાઈ એન્ડ બનૅટ લસણ ભાત
#આલુ veg potato cottage pie with burnet garlic rice આ વાનગી નાના બાળકો અને બધા ને ગમે એવી છે, એકલી પણ ખાઈ શકાય પણ રાઈસ સાથે સરસ લાગે છે, અલગ ને નવુ ખાવા ના ઈચ્છા હોય તો આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરી શકો Nidhi Desai -
-
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર ખેપસા રાઈસ
આ પનીર ગ્રેવી જે રાઈસ મસ્ત લાગે છે, સાથે રોટલી, ભાખરી સાથે પણ ખાઈ શકો, ટેસ્ટી, પનીર ખાવુ હોય તો, પનીર ખેપસા બનાવી શકો Nidhi Desai -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
મિક્સ વેજ થેપલા
બધા શાકભાજી ન ખાતા લોકો પણ આ સારી રીતે ખાય જાય છે, નાસ્તા ના ડબ્બા માટે, અને શરીર માટે એક હેલ્ધી ફૂડ કહી શકાય, Nidhi Desai -
કોનૅ પનીર ભાજી બાઈટ્સ (corn paneer bhaji bites Recipe in Gujarati)
#GA4 #Week8 #Sweetcorn #post1 પાઉભાજી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે પણ કોનૅપનીર ભાજી અલગ અને ટેસ્ટી વાનગી લાગે છે, એમા સ્વીટકોનૅ અને પનીર વડે ભાજી બનાવીને બ્રેડ ને ટોસ્ટ કરીને બનાવી ને હેલ્ધી વાનગી તૈયાર કરી શકાય અને અલગ રીતની ભાજી નો ટેસ્ટ માણી શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
લછ્છા આલુ પરાઠા
આલુ પરાઠા તો વખત બનતા હશે, લછ્છા પરાઠા, ઞરમ, ટેસ્ટ મા અલગ અને બટર સાથે ખૂબ ટેસ્ટફૂલ બને છે, લછ્છા પરાઠા મા સ્ટફિગ નો ટેસ્ટ વધારે આવે છે, બનાવતી વખતે થોડુ કઠીન લાગે છે, પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
#GA4 #Week3 #Post1 #Sandwich #Carrot #Chinese ઈદડા, ઈદળા, ઢોકળાં તો આપણે બનાવતા જ હોય છે એમા થોડુ વધારે મસાલા વેજ, સેઝવાન સોસ વડે સ્ટફીગ કરીને ગ્રીલ કરીને નવી જ વાનગી તૈયાર કરી છે, સેઝવાન ગ્રીલ ઈદડા સેન્ડવીચ બનાવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવો ટેસ્ટ લાગે છે તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
હૈદાબાદી દહીં ભીંડી
ભીંડા ઘણી બધી રીતે બને છે, અડદની દાળ ને કઢી લીમડો નાખીને,, ભીંડા ને અલગ રીતે બનાવી ખાઈ શકો Nidhi Desai -
તવા નૂડલ્સ પુલાવ (દેશી સ્ટાઈલ) Tawa noodles pulav recipe in Gujarati
#સુપરશેફ4 આ દેશી તવા પુલાવમા નૂડલ્સ નો ટ્વિસ્ટ જેમ આપણે ચોખા બાફીને તવા પુલાવ બનાવ્યે છે, એજ રીતે નૂડલ્સ બાફીને ઉમેરી દેશી સ્ટાઈલ થી નૂડલ્સ તવા પુલાવમા નવીનતા લાવવા ના સફળ પ્રયત્ન કયૉ છે, જે ખરેખર મસ્ત લાગે છે બાળકોને નૂડલ્સ આકૅષિત કરે છે, અને ટેસ્ટી વાનગી સાથે ઘણા બધા શાકભાજી ખાઈ શકાય છે ,લંચબોક્સ, ફેમીલી ડિનર લંચમા આ નવી રીતે તવા નૂડલ્સ પુલાવ આપી શકાય છે. Nidhi Desai -
તંદુરી દેસાઈવડા Tandoori Desaivada recepie in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૬ #વીકમીલ૩ દેસાઈ વડા, ઘણી જાણીતી રેસીપી છે, અનાવિલ લોકો ના બધી જ પ્રથા કે પ્રસંગ પર આ વડા હોય જ, મને ખૂબ ભાવે, આજે એમા નવીનતા લાવવા માટે થોડું આગળ વધીને નવો ટેસ્ટ બનાવ્યો, દેસાઇવડા વધારે જ બને ચા સાથે નાસ્તામા ,જમવા મા દુધપાક સાથે ખાઇ શકાય ને એમણે પણ ખાઈ શકાય, મેં આમા નવુ આ નવુ ટ્રાઇ કરી જોયુ ખૂબ જ મસ્ત લાગે છે તંદુરી દેસાઈવડા Nidhi Desai -
રેઈન્બો રાઈસ Rainbow Rice recipe in Gujarati
#GA4 #Week18 #FrenchBins #Post1 પાલક બીટ ના પાણીમા ભાત બનાવી, બધા રંગીન વેજ ના ઉપયોગથી આ રેઈન્બો રાઈસ બનાવ્યો જે ખાવા મા હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સાથે દેખાવમાં પણ મસ્ત લાગે છે બાળકોને પણ આપી શકાય ને બધી જ ઉંમરના વ્યક્તિ પણ આપી શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
કૌલીફ્લાવર 65 વેજ સેઝવાન રાઈસ બાઉલ
લોકડાઉન મા બહાર ખાવા માટે ન જવાય, રોજ જુદુ ખાવાની ઈચ્છા થાય તો, આ રીતે ઘરે જ બનાવી ને આનંદ લો. Nidhi Desai -
વેજ ચીઝ-પનીર કોઈન્સ Veg cheese paneer coins recepie in gujarati
#સ્નેક્સ #માઈઇબુક #પોસ્ટ૧ રેસીપી સંપૂર્ણપણે હેલ્ધી અને પાર્ટી મા સ્નેક્સ મા ચાલે સ્ટાટૅસ મા પણ ખાઈ શકાય નાના બાળકો ને પણ ગમે અને દરેક ઉંમરની વ્યક્તિ ને ગમે એવી રેસીપી છે મને ઘણી ગમી બાળકને વેજ ખવડાવવા માટે આ રેસીપી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ