રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા સ્ટ્રોબેરી ને પીસી લો.
- 2
બાદ દહી લો તેને હેન્ડ બિટર થી હલાવી લો બાદ તેમાં ખાંડ નાખો સ્ટ્રોબેરી ક્રશ નાખો અને મિક્સ કરી લો.
- 3
બાદ તેને ઠંડુ કરવા મુકો.
- 4
પીરસવા ટાઈમ પર ગ્લાસ માં લસ્સી કાઢી ઉપર થી આઈસ્ક્રીમ મુકી જેલી અને ચોકલેટ થી સજાવટ કરી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
Frozen સ્ટ્રોબેરી 🍓 હતી તો મેં આજે એ use કરી ને મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry Madhvi Kotecha -
-
-
-
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milk Shake With Vanilla Icecream Recipe In Guj
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. તો આજે મેં સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
કોફી ચોકલેટ કેક વિથ સ્ટ્રોબેરી કંપોટ
#લવ વેલેન્ટાઇન્સ ના ફેવરિટ ઇન્ગ્રેડિએન્ટ્સ માં કોફી ચોકલેટ અને સ્ટ્રોબેરી મોખરે છે. આ ત્રણેય નો ઉપયોગ કરીને મેં આજે કોફી ચોકલેટ કેક બનાવી છે જેને આઈસીંગ કરવા માટે મેં સ્ટ્રોબેરી કંપોટ નો ઉપયોગ કર્યો છે. ગાર્નિશીંગ માટે વ્હાઈટ ચોકલેટ શ્રેડ કરીને વાપરી છે. ખાવામાં ચોકલેટી અને ખટમીઠી આઈસીંગ વાળી આ કેક દેખાવમાં પણ એટલી જ લાજવાબ લાગે છે. Khyati Dhaval Chauhan -
વેલેન્ટાઈન સ્પેશિયલ,સ્ટ્રોબેરી વેલ્વેટ રવાનો શીરો
#લવઆજ કલ, આજે મણતી સ્ટ્રોબેરી અને સદીયો થી બનતો રવાના શીરા નો સંગમ Kavita Sankrani -
-
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11579934
ટિપ્પણીઓ