સ્ટ્રોબેરી વેનીલા મસ્તી

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 minutes
2 servings
  1. 1 1/2 કપમેંદો
  2. 1 ટીસ્પૂનબેકિંગ પાવડર
  3. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  4. 3/4 કપદળેલી સાકર
  5. 1/2 કપદૂધ
  6. 1/3 કપતેલ
  7. 1 નાની ચમચીવેનીલા એસેન્સ
  8. સ્ટ્રોબેરી ક્રશ

રાંધવાની સૂચનાઓ

50 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લો.હવે આ મિક્સ ને 2-3 વર ચાળી લો.

  2. 2

    હવે તેમાં વેનીલા ઇસેન્સ,દૂધ અને તેલ ઉમેરી મિક્સ કરી લેવું.

  3. 3

    હવે કેક ટીન લઈ તેમાં બટર પેપર મૂકી તેના પર કેક બેટર રેડો.ત્યાર બાદ તેને કુકર મા 40 મિનિટ માટે બેક કરો.

  4. 4

    હવે કેક ને ઠંડી કરી તેને ગોળ કાપી લો.

  5. 5

    ત્યાર બાદ તેના પર સ્ટ્રોબેરી ક્રશ,ચોકલેટ ગાર્નિશ
    અને સ્ટ્રોબેરી મૂકી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes