અંજીર મિલ્કશેક

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#એનિવર્સરી
સૂકા અંજીર માંથી બનતું મિલ્કસેક ખુબજ હેલ્દી અને પોશકતત્વો થી ભરપૂર છે

અંજીર મિલ્કશેક

#એનિવર્સરી
સૂકા અંજીર માંથી બનતું મિલ્કસેક ખુબજ હેલ્દી અને પોશકતત્વો થી ભરપૂર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

0 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4સૂકા અંજીર
  2. 2ગ્લાસ દૂધ
  3. 1 કપવેનીલા આઈસ્ક્રિમ
  4. 1 ચમચીમિલ્કપાવડર
  5. 1 ચમચીપિસ્તા બારીક સમારેલા

રાંધવાની સૂચનાઓ

0 મિનિટ
  1. 1

    1 કપ દૂધ માં અંજીર ને પલારી ને 1/2 કલાક માટે રાખી દેવા

  2. 2

    મિક્સર જાર માં દૂધ સાથે પલાળેલું અંજીર નાખીને ફાઈન પેસ્ટ બનાવી લેવી
    સરસ પેસ્ટ થઇ જાય એટલે એમાં બાકીનું દૂધ વેનીલા આઇસક્રિમ નાખીને ફરી મિક્સર ને ફેરવી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes