સ્ટ્રોબેરી પુડીગ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#એનિવર્સરી
#ડર્ઝટ

સ્ટ્રોબેરી પુડીગ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#ડર્ઝટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ પેકેટ સ્ટ્રોબેરી જેલી નું પેકેટ(Blue bird)
  2. ૨૦૦ ગ્રામ વેનિલા આઈસ્ક્રીમ
  3. ૧ કપ સ્ટ્રોબેરી ના ‌ટુકડા
  4. ૨ ટેબલ સ્પૂન બુરું ખાંડ
  5. પિસ્તા ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેકેટ પર આપેલી સૂચના મુજબ જેલી તૈયાર કરવું.

  2. 2

    સ્ટ્રોબેરી જેલી અડઘી સેટ થાય એટલે એના બે ભાગ કરવા. એક મોટો ટોપ મા બરફના ટુકડા નાખો. એનાં ઉપર બીજા ટોપ મૂકો, એમાં સ્ટ્રોબેરી જેલી નું એક ભાગ અને વેનિલા આઇસક્રીમ નાખીને બીટર થી વિપડ કરવું.

  3. 3

    અલગ અલગ સર્વિગ બોઉલ માં નાખી ને ઠંડું(ચીલ્ડ) થવા મુકી દો.

  4. 4

    બીજા સ્ટ્રોબેરી જેલી નું ભાગ માં સ્ટ્રોબેરી ના ટુકડા અને બુરું ખાંડ ભેળવી ને ઠંડું(ચીલ્ડ) થવા મૂકો.

  5. 5

    સર્વિગ સમય ઠંડાગાર સ્ટ્રોબેરી પુડીગ ઉપર ઠંડું સ્ટ્રોબેરી જેલી-ફ્રુટ નું મિશ્રણ થી,અને પિસ્તા ના તાંતણા થી સજાવી તરત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes