સ્ટ્રોબેરી જ્યુસ

Rubina Virani
Rubina Virani @cook_20598938

#લવ #એનિવર્સરી # week 1

સ્ટ્રોબેરી જ્યુસ

#લવ #એનિવર્સરી # week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી સ્ટ્રોબેરી
  2. 1વાટકી પાણી
  3. જરૂર પડે તે એક ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સ્ટ્રોબેરી સાફ કરવી, ત્યારબાદ તેને કટીંગ કરવી,

  2. 2

    હવે એક વાટકી સ્ટ્રોબેરી કટીંગ કરેલી અને એક વાટકી પાણી, બંને બ્લેન્ડરથી જ્યુસ બનાવો

  3. 3

    હવે જ્યૂસ ગ્લાસમાં સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rubina Virani
Rubina Virani @cook_20598938
પર

ટિપ્પણીઓ

Similar Recipes