રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી લઈ ને ગ્રેપ્સ નાખો પછી તેમાં ખાંડ નાખીને 20થી 25 મિનિટ ઊકાળી લો કલર બદલાઈ એટલે ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે તેને મિક્સરમાં લેવાનું છે.
- 2
હવે મિક્સરમાં વેનીલા આઇસક્રીમ ને દૂધ નાખીને મિક્સરમાં ક્રશ કરવાનું છે પછી તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો ને ઉપર બે-ત્રણ દ્રાક્ષ અને ફુદીના થી સજાવી લો.
- 3
સૌપ્રથમ ટમેટા,ગાજર, ડુંગળી બધુ સમારીને રેડી કરો પછી એક કૂકરમાં બટર લઈને તેમાં ડુંગળી અને લસણ નાખીને સાંતળો પછી ગાજર,ટમેટા,આદુ,ગોળ નાખો પછી મીઠું નાખીને બરાબર હલાવી લો પછી કૂકરમાં ૫ સીટી બોલાવી લો.
- 4
પછી કૂકર ઠંડું પડે પછી હેન્ડી મિકસર થી પીસી લો પછી ચારણીથી તપેલીમાં ગાડી લો. પછી તપેલી ગેસ પર મૂકીને ઓરેગાનો અને મરી પાવડર નાખીને પાંચ મિનિટ ઉકાળો. થોડું પતલુ કરવું હોય તો એક ગ્લાસ પાણી ઉમેરાઈ.
- 5
પછી સર્વિંગ બાઉલમાં લઈને તેમાં એક ચમચી ક્રીમ અને કોથમીરથી સજાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી: (BLACK GRAPE STRAWBERRY SMOOTHI
#માઇઇબુક#પોસ્ટ6ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને એમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે. તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી. khushboo doshi -
-
ગ્રેપ્સ મોજીટો
#એનિવર્સરી#લવ#ઇબુક૧હેલો ફ્રેન્ડ્સ, અત્યારે પુષ્કળ પ્રમાણમાં લીલી અને કાળી દ્રાક્ષ માર્કેટમાં જોવા મળે છે તેનો ઉપયોગ કરી ને મેં આજે મોકટેલ કહી શકાય એવું ગ્રેપ્સ મોજીટો બનાવ્યું છે. Kruti's kitchen -
બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી
#દૂધ #ફર્સ્ટ ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને અેમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે.તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી. Doshi Khushboo -
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 10#સૂપ# હેલ્થી# ટેસ્ટી#યમ્મી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને જો ગરમાગરમ ટોમેટો સૂપ મળી જાય તો પછી બધાને મજા પડી જાય નાનાથી લઈને મોટા બધાને ભાવે એવું મેં આજે ટોમેટો સૂપ બનાવ્યું છે.મારી ડોટર ને ટોમેટો સૂપ બહુ ભાવે છે એટલે અમારા ઘરમાં આ સૂપ વીકમાં એક બે વાર બની જાય છેJagruti Vishal
-
-
મિક્સ ફ્રુટસ પંચ
#ફ્રૂટ્સ#પોસ્ટ૯#goldenapron3#dessertશિયાળા ની ઋતુ માં ઘણા બધા ફ્રુટસ મલે છે અને ખૂબ જ મીઠા અને તાજા મલે છે એટલે મેં આજે બનાવ્યું છે મિક્સ ફ્રુટસ પંચ. Charmi Shah -
પાઈનેપલ મિંટ પંચ
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકવિક ૧#ઇબુક૧પાઈનેપલ મિંટ પંચ એકદમ નેચરલ છે અને તેનાથી ભૂખ ઊઘડે છે Bhagyashree Yash -
કોલીફ્લાવર ક્રીમી સૂપ
#zayakaqueens #અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરની રેસિપી અવધી મલાઈ ગોબી થી પ્રેરિત થઈને તેમાં ના ઘટકો વાપરીને મેં અહીંયા કોલીફ્લાવર ક્રીમી સૂપ તૈયાર કરેલ છે Khushi Trivedi -
-
-
કોમ્બિનેશન સૂપ
#એનિવર્સરી#week-1#soup#cookforcookpad#આ સૂપ એના નામ પ્રમાણે બે સૂપ નું મિશ્રણ છે. ટોમેટો સૂપ અને મનચાઉ સૂપ નું કોમ્બિનેશન છે આ સૂપ. સાથે થોડો બદલાવ પણ છે જે આ સૂપ ને વધારે ટેસ્ટી બનાવી દે છે. Dimpal Patel -
-
આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ
#એનિવર્સરી#વીક ૧#સૂપ્સ અને વેલકમ ડ્રિંક્સ#Post 1#ઇબુક૧#૪૧આંખને ગમે તેવુ _ જીભને ભાવે તેવુ _ અને આપણું શરીર સરળતાથી પચાવી શકે તેવું એનિવર્સરી સ્પેશલ આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ તૈયાર છે. Bansi Kotecha -
-
-
-
-
ટોમેટો વેજ સૂપ
#ડિનર#સ્ટારડિનર માં સૌ પ્રથમ સૂપ લેવામાં આવે છે. અનેક પ્રકાર ના સૂપ માં આ સૂપ સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને ખાટું મીઠું લાગે છે.આમાં અનેક શાક ભાજી,ગોળ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Jagruti Jhobalia -
More Recipes
ટિપ્પણીઓ