કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક
#Goldenapron3#week5
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ટામેટાં ને વોશ કરી નાંખો. તેને ઝીણી શુધારી લ્યો. પછી મરચા ને ઝીણા સુધારી લ્યો. અને ડુંગળી ને ઝીણી સુધારી લ્યો. અને આદુ એન્ડ લસણ ની પેશ્ટ કરી લ્યો.
- 2
હવે ગેસ પર એક કડાઈ મુકો તેમાં તેલ નાંખો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ નાંખો તે ફૂટી જાઈ પછી તેમાં જીરું નાંખો અને પછી હીંગ નાંખો.
- 3
હવે તેમાં ઝીણી સુધારે લી ડુંગળી નાંખો. તે બદામી રંગની થાય પછી આ દુ અને લસણ ની પેસ્ટ નાંખો. અને લીલા મરચા નાંખો 1 મિનિટ થવા દયો. હવે ટામેટાં સુધારે લા નાંખો. બે મિનિટ ચડવા દયો. હવે તેમાં બધા મસાલા એડ કરો.
- 4
હવે તેમાં પાણી નાંખો પાણી ઉકરે જા ઈ પછી તેમાં સેવ નાંખો. બે મિનિટ ઉકરવા દયો.
- 5
પછી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
-
-
-
-
-
-
લાઈવ સેવ ટામેટા નું શાક
#લોકડાઉન આ લોકડાઉન ના સમય માં જે વસ્તુ હાજર હોય એમાંથી જ કામ ચલાવું પડે તો આજે સેવ ટામેટા નું શાક બનાવું તું પણ સેવ ઘરમાં ન હતી એટલે આજે વેષણ માંથી લાઈવ સેવ બનાવી ને શાક બનવાનો પ્રયત્ન કર્યો. એ પણ તેલ વગર, ખરેખર ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. . Manisha Kanzariya -
-
-
-
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)
#ઇબુક૧#42સેવ ટામેટા નું સાક એ આપણું ખુબ જાણીતું અને માનીતું પ્રિય સાક છે મોટા ભાગ નાં ઘરો મા બનતું હોય છે પણ ખાસ કાઠીયા વાળી સ્ટાઇલ થી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
-
દૂધ વાળુ સેવ ટામેટા નું શાક
#દૂધ#જૂનસ્ટારલગભગ સેવ ટામેટાં બધે બનતું જ હોય છે. અહીંયા રસો કરવા મે દૂધ નો ઉપયોગ કર્યો છે. દૂધ ફાટી ને જે સ્વાદ આપે છે તેના લીધે આ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11592163
ટિપ્પણીઓ