સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને સમારી લો મરચા પણ ટુકડા કરી લો
- 2
એક કઢાઈ મા બે ચમચા તેલ ગરમ મૂકી રાય જીરૂ, લાલ સૂકા મરચા અને તજ પત્તા નાખી ટામેટા વાઘરી લો. થોડી વાર ચડે એટલે મરચું, હળદર, ધાણા જીરૂ, નિમક ખાન્ડ નાખી ચડવા દો અડધો ગ્લાસ પાણી નાખી, થોડી વાર ચડવા દો ટામેટા અને મસાલો એક રસ થઈ જય એમ
- 3
જયારે પીરસવું હોય ત્યારે જ સેવ નાખાવી મિક્સ કરી દેવું તૈયાર છે સેવ ટામેટા નું સાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા ની ચટણી (સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ)
#goldenaprone3#week6#ટામેટાઅહીં પઝલ બોક્સ માંથી ટામેટા પસંદ કરી ટામેટા ની વાનગી એટલે ચટણી સાઉથ ઈંડિઅન સ્ટાઇલ થી બનાવી છે સ્વાદ મા ખુબ જ સરસ છે. Varsha Karia I M Crazy About Cooking -
ડ્રાય ઓંનીઓન ની ડ્રાય સબ્જી
#ઇબુક૧#37 ડૂંગળી નું સાક એમાંયે સૂકું ખરેખર સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવા મા પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
સેવ ટામેટા નું શાક, (sev Tomato shaak recipe in Gujarati)
સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા ટેસડો પડી જાય હો બાકી Hemisha Nathvani Vithlani -
ઢાબા સ્ટાઇલ સેવ ટામેટા નું શાક sev tameta sak recipe in Gujarati)
#સુપરસેફ1#વિક1#sak and karishઆ શાક ગુજરાતી ઓ નું ફેવરિટ છે આ શાક રોટલી, પરોઠા અને રોટલા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
-
ડુંગળી ટામેટા નું ખારીયું
#ઇબુક૧#૩૭શિયાળા માં લિલી ડુંગરી ને દેશી ટામેટા સરસ આવે તો એનું ખારીયું ભાખરી તેમજ રોટલા સાથે જમવાની માજા જ આવે..તો આજે ડુંગરી ટામેટા નું ખારીયું હું મુકીશ..ઇ બુક માટે.. Namrataba Parmar -
-
પનીર ટિક્કા મસાલા વિથ રોટી
#ડીનરpost 5પંજાબી સ્ટાઇલ સબ્જી ડીનર મા ખુબ જ પ્રખ્યાત છે પનીર પણ ઘર મા આરામ થી બનાવી શકાય છે આ સબ્જી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
ટામેટા ની ચટણી
#ચટણી#ઇબુક૧#32ચટણી નું જમવા કે નાસ્તા માં એક આગવું સ્થાન છે, અમુક વાનગી એવી છે કે જેમાં ચટણી વગર ચાલે જ નહિ. જેમ કે ભજીયા, ઢોસા, ઉત્તપમ, સમૉશા વગેરે. અહીં આપણે ટામેટા ની ચટણી બનાવશુ. Varsha Karia I M Crazy About Cooking -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
કાશ્મીરી સ્ટાઇલ રીંગણ ટામેટા નું શાક(Kashmiri Style Ringan Tomato Shak Recipe In Gujarati)
#AM3કાશ્મીરી રીંગણ ટામેટા નું શાક.રીંગણ નો શાક વિવિધ રીતે બનાવાય છે.આજે મે કાશ્મીરી સ્ટાઇલ નું રીંગણા નું શક બનયું છે.આ શાક ની ખાસ વાત છે કે ડુંગળી નાખ્યા વગર આ શાક ખૂબ ખુબ ટેસ્ટી લાગે છે. સૌફ પાઉડર એક બઉ સરસ flavor દે છે. Deepa Patel -
-
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
-
-
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3Week -3Red ColourPost - 1સેવ ટામેટા નું શાક Dil ❤ Tadap Tadap ke Kahe Raha hai kha Bhi LeTu SEV TAMATAR SABJI Se Aankh 👀 Na Chura....Tuje Kasam Hai Kha Bhi Le.... સેવ ટામેટા નું શાક સામે પડ્યું હોય તો ખાવા માં તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
છુટા મગ
#ઇબુક૧#41મગ કે કોઈ પણ કઠોળ પ્રોટીન નો ખજાનો છે. ગુજરાતી મા કેહવત છે કે " જે ખાય મગ ચાલે તેના પગ " અહીં છુટા મગ બનાવ્યા છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે. Aditi Hathi Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11570616
ટિપ્પણીઓ