રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બટેટા ની છાલ ઉતારો. હવે તેના નાના કટકા કરો. પછી તેને સ્વચ્છ પાણી ધોઈ નાંખો.ટામેટાં ઝીણા સમારરી લ્યો અને આદું અને લસણ ની પેસ્ટ તૈયાર કરો.
- 2
હવે કુકર માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાઈ એટલે તેમાં રાઈ નાંખો રાઈ ફૂટે એટલે તેમાં હીંગ નાંખો હવે તેમાં તમાલપત્ર સૂકા મરચા, બાદિયા, લવીંગ નાંખો
- 3
હવે તેમાં લસણ આદું ની પેસ્ટ નાંખો. પછી ટામેટાં નાંખો 2 મિનિટ સાંતળો.હવે તેમાં બધા મસાલા એડ કરો અને થોડુંક પાણી નાંખો. બે મિનિટ ચડવા દયો.
- 4
હવે તેમાં બટેટા નાંખો અને તેને બરાબર હલાવો પછી 1ગ્લાસ પાણી નાંખો. પાણી ઉકરે એટલે કુકર નું ઢાંકણું બંધ કરો. હવે ત્રણ સીટી વગાડો.
- 5
કુકર થડી જાય પછી તેને ગરમા ગરમ સ્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટીંડોળા-બટેટા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Tindola-bateta nu sak recipe#ટીંડોળા-બટેટા નું શાક રેસીપી Krishna Dholakia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11685353
ટિપ્પણીઓ