ડ્રેગન પોટેટો

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat

#એનિવર્સરી
#week 2 starter

ડ્રેગન પોટેટો

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#week 2 starter

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ થી ૩ નંગ બટેટા ચિપ્સ સમારેલા
  2. 1વાટકી મેંદાનો લોટ
  3. 1વાટકી ચોખા નો લોટ
  4. 1 ચમચીરેડ ચીલીસોસ
  5. 1 ચમચીસોયા સોસ
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. અડધી ચમચી મરચું પાવડર
  8. ડેકોરેશન માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટાને સમારી પંદરથી વીસ મિનિટ પલાળી રાખો ફરીથી પાછા બીજા પાણીમાં દસ મિનિટ સુધી પલાળો

  2. 2

    પછી એક બાઉલમાં મેદાનો લોટ લો અને તેમાં ચોખાનો લોટ ઉમેરી મીઠું ઉમેરી પાણી નાંખી ખીરું તૈયાર કરો

  3. 3

    પછી આ ખીરામાં ચીપ્સ લઈ બોરી તેમાં ગરમ તેલમાં તળો

  4. 4

    ગોલ્ડન બ્રાઉન રંગની ચિપ્સ તૈયાર થાય પછી એક પેનમાં તેલ ગરમ કરો

  5. 5

    પછી તેમાં રેડ ચીલી green chilli સોયા સોસ મરચું પાવડર ઉમેરી સહેજ પાણી ઉમેરી ગ્રેવી તૈયાર કરો

  6. 6

    પછી તેમાં ચિપ્સઉમેરીને બરાબર હલાવો

  7. 7

    ઉપરથી કોથમીરથી ડેકોરેશન કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે આપણું ડ્રેગન પોટેટો started

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes