રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ, ગાજર, બીટ ને ખમણી લેવા.આદુ મરચા ને વાટી લેવા.
- 2
બધુ ભેગુ કરી તેમા ૧વાટકી મેદો, સોયાસોસ અને જરૂરી મીઠુ ઉમેરવુ. થોડુ પાણી નાખી ભજીયા જેવુ ખીરૂ બનાવવુ.
- 3
તેલ.ગરમ કરી મીડિયમ ગેસે મનચયુરિયન આછા ગુલાબી તળી લેવા. એક કડાઇ મા થોડુ તેલ મુકી આદુ મરચા, ડુગળી, ઝીણી.સમારેલી કોબીજ બધુ સાતળી લેવુ. જરૂરી મીઠુ ઉમેરવુ. તૈયાર કરેલા મનચયુરિયન તેમા ઉમેરી બંને ચીલી સોસ નાખી હલાવી લેવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મંચુરિયન બોલ્સ
#સ્ટાર્ટર#એનિવર્સરી#વિક2સ્ટાર્ટર તરીકે ધણી આઈટેમ્સ બનાવી શકાય છે, અહીં મે મુન્ચુરિઅન બોલ્સ બનાવ્યા છે જે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
ડ્રાય મંચુરિયન
ડ્રાય મંચુરિયન બહાર તો ખાઇ છે. બહાર જેવા જ ઘરે બનાવી શકાય છે. ચોમાસા ની ઋતુ માં તો ગરમ ખાવા ની બહુ જ મજા આવે.#મહારાણી Kantaben Patel -
-
-
-
-
હોટ એન્ડ સાવર સૂપ
#એનિવર્સરી#વિક1#વેલકમડ્રીંક#લવહોટ એન્ડ સાવર સૂપ સ્વાદ મા ચટાકેદાર હોય છે વળી બનાવવા મા પણ સરળ છેઆજકાલ પ્રસંગો મા વેલકમ ડ્રીંક માંટે પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
ભાત મંચુરિયન ટીક્કી (Rice Manchurian Tikki Recipe In Gujarati)
#ભાત#goldenapron3#Week 1 Neelam Parekh -
-
-
-
-
-
-
-
-
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી#Parસેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11675911
ટિપ્પણીઓ