બીટરૂટ વડા

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#એનિવર્સરી
Week- 2
Starter

બીટરૂટ વડા

#એનિવર્સરી
Week- 2
Starter

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪ કપ તુવેર દાળ
  2. ૧/૨ કપ ચણા દાળ
  3. ૧ ચમચી લાલ મરચું
  4. ૧ ચમચી વરિયાળી
  5. ૨ ચમચી છીણેલુ બીટ
  6. ૧ ચમચી આદુ પેસ્ટ
  7. ૧-૨ નંગ લીલા મરચા
  8. ૭-૮ લીમડી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરદાળ અને ચણા દાળ ને ધોઈ ને ૫-૬ કલાક પલાળવી. પછી મિક્સર માં ક્રશ કરવું.

  2. 2

    હવે એમાં લાલ મરચું, વરિયાળી, મીઠું, લીલા મરચા, બીટ, લીમડી, આદું નાખી મિક્ષ કરવું.
    હવે હાથે થી થાપી ને તળી લેવું.

  3. 3

    ગરમાગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes