બીટ રુટ અને દાડમ જ્યુસ

Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219

#ઇબુક૧
વાનગી ૧૪......
#એનિર્વસરી
#week 1
#સૂપ અને વેલકમ ડ્રીક

બીટ રુટ અને દાડમ જ્યુસ

#ઇબુક૧
વાનગી ૧૪......
#એનિર્વસરી
#week 1
#સૂપ અને વેલકમ ડ્રીક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નંગ દાડમના દાણા
  2. 1/2નંગ બીટ
  3. 1 ચમચીખાંડ
  4. ચાટ મસાલો સ્વાદ મુજબ
  5. બરફ
  6. પાણી જરૂર મુજબ
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. ગાર્નિશ માટે ફુદીનાના પાન બે થી ત્રણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જારમાં દાડમના દાણા લો તેમાં બીટ સમારીને નાખો. ત્યારબાદ ખાંડ ચાટ મસાલો લીંબુનો રસ એક ગ્લાસ જેટલું પાણી અને બરફના પીસ નાખી ક્રશ કરી લો

  2. 2

    એકદમ સરસ થઇ જાય એટલે ગાળીને સર્વિંગ ગ્લાસમાં લઈ ઉપરથી ફૂદીનાના પાન થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

ટિપ્પણીઓ

Similar Recipes