રાંધવાની સૂચનાઓ
- 1
ઘી મૂકી તેમાં આદુ મરચાં ની પેસ્ટ સાંતળી ને ક્રશ મકાઇ ને ચણા દાળ પીસેલી ઉમેરો
- 2
હવે તેમાં બાફેલું બટેટુ ખમણી ને નાખો અને બધા મસાલા ઉમેરો
- 3
અને કેસર બ્રેડક્રમસ બિરસ્તો નાખી ને મિક્સ કરો મિલ્ક પાવડર પણ ઉમેરી દયો
- 4
હવે બધું મિક્સ કરી કબાબ તૈયાર કરી સ્ટિક માં ભરાવી લયો
- 5
હવે મેંદા માં મીઠું નાખી પાણી ઉમેરી ખીરું બનાવો જાડું પન નહીં અને પાતળું પન નહીં એવું
- 6
હવે મકાઈ પોહા ને હાથેથી ક્રશ કરી લયો હવે તેલ ગરમ કરવા મુકો અને કબાબ ને મેંદા માં બોળી ને પોહા માં બોલી ગરમ તેલ માં ધીમા તાપે સોનેરી તળી લયો
- 7
હવે ફુદીના ની ચટણી અને સોસ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
-
ચીઝ કોર્ન નગેટ્સ (cheese corn nuggets recipe in Gujarati)
#MRC#cookpadindia#cookpad_gujવરસાદ ની મોસમ માં મકાઈ અને ભજીયા, પકોડા અને ગરમ ગરમ ચા એ તો જાણે ફરજીયાત જ છે. આપણી ખાવાની શોખીન જનતા ખાવા માટે કોઈ પણ કારણ શોધી જ લે છે, ખરું ને?.આજે મેં મકાઈ ના ચિઝી નગેટ્સ બનાવ્યા છે જે વરસાદી સાંજ ને તો મજેદાર બનાવે જ છે સાથે સાથે કોઈ પણ ટી પાર્ટી, કીટી પાર્ટી માટે શ્રેષ્ટ સ્ટાર્ટર નો વિકલ્પ પણ છે. Deepa Rupani -
-
-
-
-
-
સ્પિનેચ કોર્ન ઓટ્સ કબાબ
#સુપરશેફ3આ કબાબ માં મેં પાલક,ઓટ્સ,કોર્ન,નો યુઝ કર્યો છે જે એક પરફેક્ટ હેલ્ધી ડીશ છે.તમે આ કબાબ ને સ્ટાર્ટર તરીકે કે પછી સાઈડ ડીશ તરીકે પણ લઈ શકો છો.અહિં મેં કાંદા,લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે તેમાં કાંદા,લસણ એડ કરીને બનાવી શકો છો. Avani Parmar -
-
ચીઝ કોર્ન પેપર બોલ્સ (Cheese corn pepper balls recipe in Gujarati)
બાળકોનું ફેવરીટ ચીઝ બોલ્સ Sonal Suva -
-
ક્રિસ્પી કોર્ન કબાબ
#સ્ટાર્ટર#એનીવર્સરી#week2#ઈબુક૧હેલો ફ્રેન્ડ્સ, કૂક ફોર કૂકપેડ કોનટેસ્ટ ચાલી રહી છે, અત્યારે માર્કેટમાં અમેરિકન મકાઈ પણ જોવા મળે છે. તો આ જે મેં અમેરિકન મકાઈ માંથી એક નવો અખતરો કર્યો છે. મેં બનાવ્યા છે crispy corn kebab. Kruti's kitchen -
-
-
-
-
-
શાહી ઠંડાઇ મસાલો (Shahi Thandai Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#HR#FFC7 Shilpa khatri -
-
-
-
-
-
-
બિટરૂટ કોર્ન કબાબ
#સુપરશેફ3બીટ માંથી ફાયબર, વિટામિન,પોટેશિયમ વગેરે મળે છે અને ઓટ્સ માંથી પણ ફાયબર,વિટામિન્સ,મિનરલ્સ વગેરે મળે છે તો આ બંને ને સાથે મિક્સ કરીને એક હેલ્ધી કબાબ બનાવ્યા છે.સાથે તેમાં મારી ફેવરિટ મકાઈ એડ કરીને થોડો ક્રંચી ટેસ્ટ આપ્યો છે.કાંદા લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે એ બનેં એડ કરીને પણ બનાવી શકો છો. Avani Parmar -
-
દૂધ પૌવા (Dudh Pauva Recipe In Gujarati)
#શરદપૂનમ#cookoadindia#cookpadguharatiશરદ પૂનમ માં દૂધ પૌવા બનાવી ચંદ્ર ના પ્રકાશ માં રાખીને પછી દુધપૌવા ખાવાનો રિવાજ છે.જે આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ લાભકારક છે. सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11614709
ટિપ્પણીઓ