કોબીનું શાક

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

શાક આપડા ગુજરાતી ઘરોમાં ઘણી જાતના થાય છે તો તેમાં નું આ એક શાક કોબી નું પણ થાયછે તેપણ ટેસ્ટમાં એટલુંજ સ્વાદિષ્ટ લાગેછે આ શાક પણ ઘણા લોકો બનાવતા પણ હશે જ તે શાક ને ગરમાગરમ રોટ લીો ને દાળભાત સાથે પણ એટલુંજ ટેસ્ટી લાગેછે તો આજ નું પણ જોઈ લઇએ કોબીનું શાક

#goldenapron3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોબી 100 ગ્રામ જેટલી
  2. ટામેટું એક
  3. 1 ચમચીહરદર
  4. 1 ચમચીમરચું પાવડર
  5. નમક સ્વાદ અનુસાર
  6. ચપટીહિંગ
  7. તેલ વઘાર માટે બે ચમચા
  8. 1 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી ને ટમેટાં ધોઈને જીણા સમારવા ત્યારબાદ એક પેનમાં તેલ લઈને ગેસ ઉપર ગરમ થાય ત્યારે તેમાં હિંગ નાખીને કોબી વધારવી તેને ચમચાથી હલાવી મિક્સ કરવી પછી તેમાં મસાલા કરવા હરદર મરચું પાવડર સ્વાદ મુજબ નમક નાખીને મિક્સ કરવું આ સ્ટેજ માજ તમે સાથે બટેટા પણ જીણા સમારી ને લઈ શકાય છે તો તે કોબી બટેટાનું શાક કહેવાય છે પણ મેં એકલી કોબીનું શાક કર્યું છે

  2. 2

    ત્યારબાદ તેના ઉપર ઢાકન ઢાકીને ઢાકણ ઉપર પાણી નાખવું ને ધીમી આંચ ઉપર ચડવા દેવું તે ચડી જાય પછી તેમાં જીણા સમારેલાં ટમેટાં નાખવા ને થોડી વાર ચડવા દેવું ત્યારબાદ તેમાં કોથમીર નાખીને મિક્સ કરવું ને શાક થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી ને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું

  3. 3

    તો તૈયાર છે કોબીનું શાક તે રોટલી દાળ ભાત ખીચડી ભાખરી ગમે તેની સાથે લઈ શકાય છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

Similar Recipes