કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad

કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટેકા
  2. 1 વાટકીકોર્ન
  3. 2 ચમચીકેપ્સિકમ
  4. 1 ચમચીમિક્સ હર્બસ
  5. ચપટીચાટ મસાલો
  6. 1 ચમચીકોર્ન ફ્લોર
  7. 2 ચમચીમેંદો સ્લરી
  8. 2બ્રેડ સ્લાઈસ ને ક્રશ કરી બ્રેડ ક્રમસ બનાવો
  9. તેલ તળવા
  10. 3ચીઝ ક્યુબ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક થાળી માં બટેકા ક્રશ કરો તેમાં કેપ્સીકમ, કોર્ન,મિક્સહર્બસ,ચાતમસલો,બધું મિક્સ કરો

  2. 2

    હવે બોલ્સ બનાવી અંદર ચીઝ ક્યુબ મકો અને બોલ વળી લો હવે બોલ ને મેંદાની સલરી મા બોલી બ્રેડક્રમસ માં બોલી બોલ્સ બનાવી લો

  3. 3

    હવે બોલ્સ ને પ્લેટ માં લઇ થોડી વાર ફ્રીઝ માં મૂકી દો પછી ગરમ તેલ માં તળી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

Similar Recipes